પુણ્યનુ ભાથુ બાંધવા પારેવાની સેવા / જેતપુરના ખેડૂતે બનાવ્યું અનોખી ડિઝાઈનનું પક્ષીઘર, દરેક ઋતુમાં આપે છે પક્ષીઓનું રક્ષણ
આપે પક્ષીઘર તો અનેક જોયા હશે. પરંતુ આજે અમે એક એવા અનોખા પક્ષીઘર વિશે વાત કરીશું, જે આજ પહેલા તમે ક્યારેય જોયું નહીં હોય. અનોખી...