Big Breaking / ઉત્તરાખંડમાં હિમસ્ખલનની ઘટનામાં નૌકાદળના ચાર અધિકારીઓના મોત, સંરક્ષણ મંત્રીએ શોક વ્યક્ત કર્યો
ઉત્તરાંખડની માઉન્ટ ત્રિશૂલ પર એવલાંચ (હિમસ્ખલન)ની ઝપટાં આવેલા નૌકાદળના ચાર અધિકારીના મોત થયા છે. ચારેય અધિકારીના પાર્થિવ શરીરને 24 કલાકથી પણ લાંબા સમય સુધી ચાલેલા...