કારમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાનું વિચારી રહ્યા છો, તો આ રીતે ઘરે બેઠા જ થઈ જશે કામ
દિલ્હીમાં ઉચ્ચ સુરક્ષા-હાઈ સીક્યુરિટી નંબર પ્લેટો ફરજિયાત બનાવવામાં આવી છે. એપ્રિલ 2019 પહેલાં દિલ્હીમાં નોંધાયેલા વાહનોને ઉચ્ચ સુરક્ષા નોંધણી નંબર પ્લેટ અને રંગ કોડેડ બળતણ...