WhatsApp New Feature: ફેસબુક મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપ ચેટ્સમાં જોવા મળશે આ ફીચર
વોટ્સએપમાં એક મોટું ફીચર આવી રહ્યું છે. વાસ્તવમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ફેસબુક મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપ ચેટ્સમાં પણ ઈમોજી રિએક્શનનું...