મિશન ઓસ્ટ્રેલીયા / ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, તમામ ખેલાડી કોરોના નેગેટિવMansi PatelNovember 14, 2020November 14, 2020ભારતીય ટીમ અને સહયોગી સ્ટાફ કોરોના વાયરસની તપાસમાં નેગેટિવ આવ્યાં છે અને ખેલાડીઓએ ઓસ્ટ્રેલીયા સામેની શ્રૃંખલા માટે શનિવારથી અભ્યાસ શરૂ કર્યો છે. તાજેતરમાં જ યુએઈમાં...