અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશના કોન્સ્ટેબલની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ
અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશના કોન્સ્ટેબલની વાયરલ ઓડિયો ક્લિપને લઈને જીએસટીવીએ દર્શાવેલા અહેવાલનો પડઘો પડ્યો છે. જીએસટીવીના અહેવાલ બાદ પોલીસ તંત્રએ તપાસનો ધમધમાટ ચલાવ્યો છે....