Archive

Tag: ATM

હવે ઘર પર આવશે બેંક, SBIએ શરૂ કરી નવી સુવિધા

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે (એસબીઆઈ) લોકોને સુવિધા આપવા માટે એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. બેંકે પોતાના વરીષ્ઠ નાગરીકો માટે ઘર બેઠાં બેંકિંગની સુવિધાને લૉન્ચ કરી છે. આ સુવિધા હેઠળ વરીષ્ઠ નાગરીકોને બેંકિંગ કાર્ય કરવા માટે બ્રાંચ…

અમદાવાદ : એટીએમમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી

અમદાવાદમાં હેલમેટ બ્રિજ પાસે ઈન્ડિયન બેંકના એટીએમમાં આગ લાગી. અચાનક લાગેલી આગ જોતજોતામાં કોમ્પ્લેક્ષમાં ફેલાઈ હતી. આ કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે જ હોસ્પિટલ છે. ત્યારે અફરાતફરી મચી હતી. જોકે ફાયર બ્રિગેડે સમય સૂચકતા વાપરીને મોટી જાનહાની થતા રોકી લીધી હતી. ફાયર…

1 માર્ચથી ATM થઈ જશે ડબ્બા : નહીં મળે પૈસા, ફરી બેન્કના ધક્કા થશે શરૂ

1 માર્ચથી દેશભરમાં અડધો અડધ ATM કામ કરતા બંધ થઇ જશે તેવો દાવો દેશભરમાં તમામ બેન્કો તથા વ્હાઇટ લેબલ ATMને સંચાલિત કરતી સંસ્થા કેટમીએ કર્યો છે. કેટમીએ આ સ્થિતીમાંથી બહાર આવવા માટે સરકાર અને ભારતીય રીઝર્વ બેન્કને ATM દ્વારા ટ્રાન્જેક્શન…

નરોડા વિસ્તારમાં ગેસ સિલિન્ડર સાથે તસ્કરો ઘૂસ્યા અને SBIનું ATM લૂંટી લીધુ

નરોડા વહેલાલ સોસાયટી પાસે SBIનું ATM તોડવાની ઘટના બની હતી. જાહેર રસ્તા પર આવેલ એટીએમને તસ્કરોએ તોડયુ હતું. જોકે તસ્કરોએ એટીએમમાંથી કેટલી લૂંટ કરી તે જાણવા મળેલ નથી. તસ્કરો ATM કાપવા ગેસ કટર પણ સાથે લાવ્યા હતા પરંતુ ગેસ સિલીન્ડર…

એક મહિનામાં અડધો અડધ ATM થઇ જશે ‘ડબ્બા’, ફરી ઉભુ રહેવું પડશે લાઇનોમાં

1 માર્ચથી દેશભરમાં અડધો અડધ એટીએમ કામ કરતું બંધ થઇ જશે તેવો દાવો દેશભરમાં તમામ બેન્કો તથા વ્હાઇટ લેબલ એટીએમને સંચાલિત કરતી સંસ્થા કેટમીએ કર્યો છે. કેટમીએ આ સ્થિતીમાંથી બહાર આવવા માટે સરકાર અને ભારતીય રીઝર્વ બેન્કને એટીએમ દ્વારા ટ્રાન્જેક્શન…

આલે લે… ATM મશીન ઉખેડીને શાકભાજીનાં થેલાની જેમ લઈને હાલતા થયા

ગ્રેટર નોઇડાથી આઘાતજનક કેસ સામે આવ્યો છે, જ્યાં કેટલાક બદમાશો એટીએમ મશીનને જ ઉખાડીને લઈ ગયા છે. તે સીસીટીવીમાં સ્પષ્ટ છે કે શુક્રવારે મધ્યરાત્રિએ આશરે અડધા ડઝન જેટલા લોકોએ આ ઘટનાને હાથ ધરી હતી. ખાસ વાત એ છે કે દુષ્ટ…

ATM ખોવાઇ જાય તો ચિંતા છોડો ઘરે બેઠા થઇ જશે બ્લૉક, નહીં ખાવા પડે બેન્કના ધક્કા

આજકાલ મોટાભાગના લોકો પાસે એટીએમ કાર્ડ હોય જ છે. તેવામાં એટીએમ કાર્ડને તમે સુરક્ષિત જગ્યાએ મુકતાં પણ હશો પરંતુ જો તમારુ એટીએમ ખોવાઇ જાય તો તમે શું કરશો? ઘણાં લોકો એટીએમ કાર્ડ ખોવાઇ જાય ત્યારે બેન્ક જઇને તેને બ્લૉક કરાવવાની…

ATM મશીનમાં થયાં છે મોટા ફેરફાર, રૂપિયા ઉપાડતાં પહેલાં જાણી લો નહી તો ભરાશો

રિઝર્વ બેન્કના આદેશ બાદ તમામ બેન્કોએ ગ્રાહકોને EVM ચિપ વાળા ડેબિટ કાર્ડ જારી કર્યા છે. જો કે નવા એટીએમ કાર્ડઝમાં લોકોએ અલગ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણાં ગ્રાહકો તરફથી ફરિયાદ મળી રહી છે કે એટીએમ મશીનોમાં ફેરફાર…

યાદ નહીં રાખવો પડે ડેબિટ-ક્રેડિટ કાર્ડનો નંબર, હવે આ આઈડીથી થશે કામ

ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા અસંખ્ય લોકોને ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈએ) મોટી ભેટ આપી છે. હવે આવા લોકોને ઑનલાઇન ચૂકવણી કરવા માટે પોતાનુ ડેબિટ અથવા પછી ક્રેડિટ કાર્ડનો નંબર યાદ રાખવાની જરૂર નથી. કરી શકશે ભીમ એપની જેમ ઉપયોગ…

જામનગરમાં ટ્રાફિકથી ધમધમતા લાલ બંગલા વિસ્તારમાં અચાનક થયું એવું… કે લોકો આમતેમ દોડવા લાગ્યા

જામનગરમાં ટ્રાફિકથી ધમધમતા લાલ બંગલા વિસ્તારમાં એક ખાનગી બેંકના એટીએમના ગાર્ડની લોડેડ બંદૂકમાંથી ફાયરીંગ થયું હતું. ઘટનાને લઇને અફરાતફરી મચી હતી. ફરજ દરમિયાન સિકયુરીટી ગાર્ડની રાઇફલમાંથી ભુલથી ફાયરીગ થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ફાયરીંક થયું તે દિશામાં કોઇ વ્યક્તિ…

એલર્ટ! આજે છેલ્લો દિવસ, કરી લો આ કામ નહી તો બેન્કના ધક્કા ખાતા થઇ જશો

જો તમે તમારુ એટીએમ કાર્ડ બદલાવ્યું નથી તો નવા વર્ષમાં તમારુ કાર્ડ એટીએમ મશીનમાં કામ નહી કરે. તેવામાં તમારી નવા વર્ષની મજા ખરાબ થઇ શકે છે. રિઝર્વ બેન્કના આદેશ અનુસાર તમામ બેન્કોએ પોતાના મેગ્નેટિક સ્ટ્રીપ વાળા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને…

આવતા મહિને બે દિવસ ફરીથી પડશે બેંક હડતાળ, જરૂરી કામ પતાવી લેજો

નવા વર્ષના પ્રારંભમાં વધુ એક બેંક હડતાળ માટે ગ્રાહક તૈયાર થઇ જશે. બેંકોના કેટલાંક યૂનિયન જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં હડતાળનું આયોજન કરવા જઇ રહ્યાં છે. બે મહિનામાં આ બીજી વખત એવુ બન્યુ હશે કે જ્યારે બેંકોમાં હડતાળ થવા જઇ રહી છે.જોકે,…

ભારતમાં ATMની સંખ્યામાં ઘટાડો: રિપોર્ટ

નાણાંકીય વર્ષ 2017-18માં દેશમાં એટીએમની સંખ્યા 10 હજારથી ઓછી થઇને 2.07 લાખ પર આવી ગઇ છે. રિઝર્વ બેંકે શુક્રવારે જાહેર કરેલી વાર્ષિક રિપોર્ટમાં તેણી જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એટીએમની સંખ્યામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ કેટલાંક જાહેર…

અઠવાડિયા પછી બેકાર થઇ જશે તમારુ ATM કાર્ડ, કરી લો આ કામ નહી તો ચુકવવી પડશે ભારે કિંમત

ગત ઘણાં દિવસોથી પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની બેન્કો સતત પોતાના ગ્રાહકોને મેસેજ કરી રહી છે. આ મેસેજમાં ગ્રાહકોને જણાવવામાં આવી રહ્યું છે કે નવા વર્ષમાં તમારુ ક્રેડટિ અને ડેબિટ કાર્ડ બંધ થઇ જશે. આ સાથે જ બેન્કો દ્વારા ગ્રાહકોને નવુ…

મીનિમમ બેલેન્સ જાળવો : બેન્કો 10 હજાર કરોડ રૂપિયા લઈ ગઈ, ચેક કરો ખાતું

જાહેર ક્ષેત્રની બેંકો વગદાર ઉદ્યોગપતિઓને આપેલી લોન વસુલ કરવામાં ભલે નબળી પુરવાર થઇ હોય, દેશની વીજ સુરક્ષાના નામે પાવર પ્લાન્ટ કંપનીઓને આપેલી લોન સામે ચાલીની ઘટાડી દેવા માટે અને તેના ઉપર વ્યાજનો દર ઘટાડી દેવા માટે પણ તૈયાર છે. આ…

અચાનક BOIનાં ATMમાંથી ડબલ રૂપિયા નીકળવા લાગ્યાં, લોકોની ભારે ભીડ ઉમટી

મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એટીએમમાંથી અચાનક ડબલ પૈસા નીકળવા લાગ્યાં. એક વ્યક્તિએ એટીએમમાં 100 અથવા 500 રૂપિયા ઉપાડવા માટે બટન દબાવ્યું, તો ડબલ-ટ્રિપલ રૂપિયા બહાર નીકળવા લાગ્યાં. આ માહિતી જેમ જેમ ફેલાતી ગઈ…

VIDEO : લગ્નની ભાગદોડમાંથી સમય બચાવવા બનાવી ડિઝીટલ કંકોત્રી, ATM જેવડી છે સાઇઝ

ભારત દેશ ટેક્નિકલ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે અને સાથો સાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના એક સંકલ્પથી ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના યુવાને ડિજિટલ લગ્ન કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી જોવામાં ATM જેવી દેખાય છે. આ…

સાવધાન: આ રીતે ખાલી થાય છે તમારું ATM કાર્ડ, આટલુ કરો તો બચી જશો

આજે માણસો એટીએમને લઈને સૌથી વધુ ઠગાઈ છે. ફ્રોડ કરનાર લોકો પહેલા એટીએમને જ ટારગેટ કરે છે. અને લોકોને ચૂનો લગાવે છે. દેશના ઘણા ભાગોમાં આ પ્રકારના ગુનાઓ થાય છે. રાજધાની દિલ્હીમાં એ.ટી.એમ. સાથે જોડાયેલા ફ્રોડની ઘટનાઓ દિવસે દિવસે વધી…

ATMમાંથી રોકડ ઉપાડવા માટે કાર્ડની નહી પડે જરૂર, મોબાઇલથી જ થઇ જશે કામ

હવે ટૂંક સમયમાં ટમે ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો. તેના માટે તમારે મોબાઇલમાં કોઇ એપ ડાઉનલોડ નહી કરવી પડે. આ કામ થશે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPIની મદદથી. તેના દ્વારા તમે QR કોડ સ્કેન કરીને એટીએમમાંથી કેશ…

રિઝર્વ બેન્કે આ નોટ છાપવાનું બંધ કરી દીધું, ઘરમાં હોય તો ચેતી જજો

નોટબંધી બાદ ચલણમાં આવેલી ૨૦૦૦ રૂ.ની નોટ ટૂંક સમયમાં એટીએમમાંથી હટાવી લેવાશે. પસંદગીના એટીએમમાંથી જ ૨૦૦૦ની નોટ કાઢી શકાશે. તેની જગ્યાએ આગામી ૪ મહિના સુધી ૫૦ ટકા એટીએમ બુથમાંથી ૨૦૦ રૂ.ની નોટ કાઢી શકાશે. રીઝર્વ બેન્કના જણાવ્યા પ્રમાણે તમામ બેંક…

ATM અને ચૅક દ્વારા ટ્રાન્જેક્શન બનશે મોંઘુ, બેન્કને ચૂકવવો પડશે આટલો ચાર્જ

બેન્ક ગ્રાહકોને હવે જીએસટીનો માર પડવાનો છે. તેના કારણે બેન્કની અંદર કે બહાર કરવામાં આવેલા કોઇપણ ટ્રાન્જેક્શન માટે ટેક્સ આપવો પડશે. ચેકથી લઇને એટીએમ દ્વારા કેશ ઉપડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. હકીકતમાં જે સેવાઓનાં લાભ લોકોને મળી રહેલ છે તેને…

ATMમાંથી પૈસા કાઢવા પર ચૂકવવો પડશે ચાર્જ, બેન્કો કરી રહી છે તૈયારીઓ

એનપીએ સામે લડતી બેંક હવે તમારી પાસે મફત બેંક સેવાને મોંઘી કિંમતે ઉપલબ્ધ બનાવવાની યોજના બનાવી રહી છે. હકીકતમાં, એટીએમમાંથી રોકડ ઉપાડ, લૉકર વિજિટ અને ઘણી મફત સેવાઓ બેંકો દ્વારા આપવામાં આવે છે. જે બેંકોને ઘણી મોંઘી પડે છે. આ…

માર્ચ 2019 સુધીમાં નહીં ઘટે ATMની સંખ્યા, આ બેંકે કર્યો દાવો

જાહેરક્ષેત્રની પંજાબ નેશનલ બેંકની માર્ચ 2019 સુધીમાં એટીએમની સંખ્યા ઓછી કરી દેવાની કોઈ મોટી યોજના નથી. બેંકે આ જાણકારી આપી છે. એટીએમ ઈંડસ્ટ્રીની ઉચ્ચ સંસ્થા કંફડેરેશન ઓફ એટીએમ ઈંડસ્ટ્રીના નિવેદન બાદ પીએનબી તરફથી આ ટિપ્પણી આવી છે. સંસ્થાએ કહ્યું હતું કે…

દેશમાં અડધો અડધ ATM થઇ જશે ઠપ્પ, ફરી આવશે નોટબંધી જેવી સ્થિતી?

જો તમે પણ એટીએમ દ્વારા રોકડનો ઉપાડ કરતાં હોય તો ટૂંક સમયમાં તમારે એક એટીએમથી બીજા એટીએમ પર ધક્કા ખાવાનો વારો આવશે. દેસભરમાં 50 ટકાથી વધુ એટીએમ માર્ચ 2019 સુધીમાં બંધ થઇ શકે છે. જો તેવું થશે તો બાકીના એટીએમની…

50 ટકા ATM થઈ જશે બંધ : બેન્કમાં પૈસા કાઢવા માટે લાગી શકે છે ફરી લાઈનો

જો તમે ATMમાંથી પૈસા કાઢો છો તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતના 50 ટકા ATM માર્ચ 2019 સુધીમાં બંધ થઈ શકે છે. ATM ઈન્ડસ્ટ્રીની સંસ્થા ધ કોન્ફિડેશન ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMi)ના પ્રમાણે ATM સેવા આપનાર કંપનીઓ માર્ચ…

પંચમહાલઃ નદીના તટ પર રમી રહેલા બાળકોને મોટી સંખ્યામાં મળ્યા ATM કાર્ડ

પંચમહાલના રામપુર ગામની પાનમ નદીના તટમાં ગામના રમી રહેલા બાળકોને નદીમાં મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ જોવા મળતા તે અંગેની જાણ ગ્રામજનોને કરી હતી. જેની ખાતરી કરીને ગ્રામજનોએ પોલિસને જાણ કરી હતી. પાણીમાંથી અંદાજીત 382 જેટલા એટીએમ કાર્ડ એસબીઆઇના ખાતેદારોના નામ…

જલદી દોડો નહીં તો નોટબંધીનો થશે અહેસાસ, ગુજરાતના ATMમાં આ છે સ્થિતિ

એક તરફ દિવાળીનો તહેવારો શરૂ થયા છે અને ત્યારે જ બીજી તરફ મોટાભાગના એટીએમમાં પૈસા જ નથી. ત્યારે શું આપણે તહેવારમાં આપણી પાસે રહેલા પૈસા જ સરળતાથી લઇ નહીં શકીએ. મહત્વનું છે કે આજથી મોટાભાગની બેંકોમાં પણ સળંગ રજા છે….

પંચમહાલ : નાણા ઉપાડવામાં મદદના બહાને સાડા ચાર લાખની તડફંચી

પંચમહાલના શહેરા ખાતે નાણા ઉપાડવામાં મદદના બહાને સાડા ચાર લાખની તડફંચી થઈ છે. જુની સુરેલી ગામે રહેતા આસીસ્ટન્ટ લાઈટમેન અજમલ પટેલ SBIના એટીએમમાંથી નાણા ઉપાડવા ગયા હતા. ત્યારે તેમની પાછળ ઉભો રહેલા એક શખ્સે મદદ કરવાની વાત કહી હતી. અને…

ચેતવણી! તહેવારમાં જો કરી આ 4 ભૂલ, તો ખાલી થઇ જશે તમારુ ખાતુ

પૈસાની લેવડ દેવડથીથતી છેતરપિંડીની ઘટનાઓ વધતી જઇ રહી છે. આ છેતરપીંડી ઓનલાઇન જ નહી પરંતુ એટીએમ સેન્ટરમાં પણ થાય છે. તેને ધ્યાનમાં લેતાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇએપોતાના ગ્રાહકોના એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે 4 એવી બાબતો જણાવી છે તેને…

SBIના ATMમાંથી પૈસા ઉપાડવાની મર્યાદામાં થયા મોટા ફેરફારો, 31મીથી લાગુ થશે આ નિયમ

જો તમારૂ બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)માં છે અને તમે એટીએમનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારી માટે ખૂબ જ મહત્વની છે. એસબીઆઈના એટીએમથી જોડાયેલ એક નિયમ 31મી ઓક્ટોબરથી બદલાઈ જશે. તમને ખબર હશે કે હાલ ખાતાધારકો એસબીઆઈના…