દિવાળીની રજાઓમાં અમદાવાદમાં એટીએમ સેન્ટરો રામ ભરોસેYugal ShrivastavaNovember 6, 2018November 6, 2018દિવાળીની રજાઓ દરમિયાન અમદાવાદ સહિતના વિસ્તારમાં ચોરીના બનાવો બનતા હોય છે.ત્યારે ધનતેરસની મોડીરાતે રામોલ વિસ્તારમાં એક એટીએમ સેન્ટરે કોઈ સિક્યોરિટી ગાર્ડ જ જોવા મળ્યો ન...