પેટ્રોલ વિના દોડશે અને રસ્તો પણ બતાવશે આ દમદાર સ્કૂટર, 75Kmની છે માઇલેજBansari GohelMarch 22, 2019March 22, 2019ભારતમાં ઇ-સ્કૂટરની મોટી રેન્જ છે. આવનારા દિવસોમાં ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રીક વ્હીકલ લૉન્ચ કરશે. આ વર્ષે બેંગલોરની ઓટોમોબાઇલ સ્ટાર્ટઅપ કંપની અથર એનર્જીએ પણ પોતાનું પ્રથમ...