10 Rare Photos : ‘અટલ’ વ્યક્તિત્વ અને સરળ સ્વભાવથી લોકોના દિલ જીતી લેતાં હતાં વાજપેયીજી
ભારત રત્ન, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે અવસાન થયું હતું. દેશના રાજકારણમાં સૌથી વધુ પ્રભાવશાળી અને લોકપ્રિય ચહેરાઓ પૈકી એક વાજપેયીએ 93 વર્ષની...