આખરે કોણ છે અટલજીને મુખાગ્નિ આપનાર નમિતા ભટ્ટાચાર્ય?BansariAugust 17, 2018August 17, 2018ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઇ ગયો છે. તેમના પાર્થિવ દેહને તેમની દીકરી નમિતા ભટ્ટાચાર્યએ મુખાગ્નિ આપ્યા હતા....