Breaking / ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 4 અવકાશ યાત્રીઓ રવાના, ખરાબ વાતાવરણના કારણે થયો હતો વિલંબ
સ્પેસએક્સે ચાર અવકાશ યાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના કર્યા. ખરાબ વાતાવરણ સહિત કેટલાક કારણોસર ઘણા લાંબા સયમના વિલંબ પછી બુધવારે સ્પેસએક્સનું રોકેટ આ અવકાશ...