ભાવનગર : જ્યોતિષે તાંત્રિક વિધિના નામે પરિવાર પાસેથી 31 લાખની કરી ઠગાઈ, બાદમાં મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
ભાવનગરમાં પરિવારને લૂંટી લઇ મહિલા સાથે દુષ્કર્મ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરની મહિલાના લગ્ન વડોદરામાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલા હિરેન પુરોહિત નામના શખ્સ...