GSTV

Tag : Assembly

પક્ષાંતર વાળી 22 બેઠકો જીતવા મામાનો માસ્ટરપ્લાન : 22 લાખ ખેડૂતો માટે ફાયદાવાળી જાહેર કરી દીધી આ યોજના

Dilip Patel
મધ્યપ્રદેશની વિધાનસભાની 22 બેઠકોની પેટા ચૂંટણી પહેલા ખેડુતોને વીમો ચૂકવી દેવામાં આવશે. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રૂ.4686 કરોડની રકમ રાજ્યના 22 લાખ ખેડુતોના ખાતામાં ટ્રાન્સફર...

કોરોના : મુખ્યમંત્રીથી લઈને વિધાનસભા અધ્યક્ષ, પ્રધાનો અને ધારાસભ્યોને લાગ્યો ચેપ, હવે સત્ર શરૂ થવા પર પ્રશ્નાર્થ

Dilip Patel
લોકડાઉન હોવા છતાં દેશમાં ચેપ લાગતા કોરોનાનો આંકડો 31 લાખને પાર કરી ગયો છે. હરિયાણામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સહિત ઘણા ધારાસભ્યો અને મંત્રીઓ કોરોના...

રાજસ્થાન વિધાનસભામાં અમિત શાહ પર સરકાર ગબડાવવાનો ગેહલોતનો આરોપ, કહ્યું શાહને સ્વપ્નામાં પણ સરકાર આવે છે

Dilip Patel
રાજસ્થાનમાં વિધાનસભા સત્રમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે બીજેપીએ રાજ્ય સરકારને હટાવવાનો પ્રયાસ કર્યો. જે પ્રધાનનું નામ ઓડિયો ટેપમાં સમાવિષ્ટ હતું, પરંતુ તમે સફળ...

ભાજપની ડગળી છટકી : 76 ધારાસભ્યોના દમ પર ગહેલોતની સરકાર ઉથલાવાના પ્રયાસો, ચમત્કારની આશા

Dilip Patel
રાજસ્થાનમાં સચિન પાયલોટ પાસે ધારાસભ્યો ન રહેતા, અશોક ગેહલોત સરકાર ઉપરનું સંકટ ટળી ગયું હતું. આવી સ્થિતિમાં, 14 ઓગસ્ટ 2020થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં ગેહલોત...

પાયલોટ અને અશોક ગહેલોત ગળે મળ્યા : ઘીના ઠામમાં ઘી ઢળ્યું, ગેહલોતે કહ્યું જે થયું તે ભૂલી જાઓ

Dilip Patel
બળવાખોર સચિન પાયલોટ અને તેના છાવણીના ધારાસભ્યો કોંગ્રેસમાં પાછા ફર્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ ઉપર ફરતા રાજકીય કાળચક્રનો અંત આવી ગયો છે.  આવતીકાલથી રાજ્યમાં વિધાનસભા સત્રની...

રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર સામે ભાજપ આવતીકાલે લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ

Dilip Patel
રાજસ્થાનમાં રાજકીય હલચલ તીવ્ર બની છે. શુક્રવારથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે તે આવતીકાલે ગૃહમાં અશોક ગેહલોત...

રાજસ્થાનમાં બસપાના ધારાસભ્યોને કોંગ્રેસમાં ભળી જવા માટેની અરજી પર વિધાનસભા અધ્યક્ષને નોટિસ

Dilip Patel
રાજસ્થાન હાઇકોર્ટમાં કોંગ્રેસ સાથે બહુજન સમાજ પાર્ટી (બસપા) ધારાસભ્યોના મર્જરના કેસમાં સુનાવણી શરૂ થઈ છે. ચીફ જસ્ટિસ ઈન્દરજિત મહાનતિ અને જસ્ટિસ પ્રકાશ ગુપ્તાની ખંડપીઠે ભારતીય...

ઉદ્યોગ પ્રધાન મીનાએ સંકેત આપ્યા: વિધાનસભા સત્રમાં ફ્લોર ટેસ્ટ યોજાશે!

Dilip Patel
રાજસ્થાન રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અશોક ગેહલોત સરકારના ઉદ્યોગ પ્રધાન પરસાદિલાલ મીનાએ સંકેત આપ્યો છે કે 14 ઓગસ્ટથી શરૂ થતા વિધાનસભા સત્રમાં ફ્લોર...

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને આંચકો, સપા-બસપાના ધારાસભ્યએ ભાજપના ઉમેદવારને આપ્યો મત

Dilip Patel
મધ્યપ્રદેશમાં ત્રણ રાજ્યસભા બેઠકો માટે વિધાનસભામાં મતદાન ચાલુ છે. મતદાનની વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં બસપાના ધારાસભ્યએ ચહેરો બદલીને ભાજપના ઉમેદવારને ટેકો જાહેર...

શિવરાજ સિંહ ચૌહાણે વિધાનસભામાં બહુમત સાબિત કર્યો, સપા અને બસપાએ પણ ટેકો આપ્યો

Pravin Makwana
મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની સરકારે મંગળવારના રોજ વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો છે.ચોથી વખત મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનારા શિવરાજસિંહ ચૌહાણે મંગળવારે વિધાનસભામાં...

સોમવારે નહીં થાય કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ, વિપક્ષી નેતાઓ રાજ્યપાલને મળ્યા

Pravin Makwana
મધ્ય પ્રદેશમાં સોમવારે ફ્લોર ટેસ્ટ નહીં થાય. વિધાનસભાની સોમવારની કામની યાદીમાં આ માટેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ યાદી પ્રમાણે જોઈએ તો, સોમવારના રોજ...

ગૃહમાં બખેડો કરનારા કોંગ્રેસના સાત સભ્યોનું સસ્પેન્શન તાત્કાલીક અસરથી રદ કરાયું

Mayur
કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શનને રદ કરવા આજે લોકસભામાં એક ઠરાવ પસાર કરાયો હતો અને બીજી માર્ચના રોજ સંસદમાં કોંગ્રેસ અને શાસક પક્ષના સાંસદો વચ્ચે થયેલા...

કોંગ્રેસના આ ધારાસભ્યએ વિધાનસભા પરિસરમાં ઉપવાસ પર ઉતરવાની આપી ચીમકી, આ છે માંગ

Arohi
કોંગ્રેસના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ વિધાનસભા પરિસરમાં ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂત માટે નર્મદાનું પાણી, નખત્રાણા જીએમડીસી કોલેજ ગ્રાંટેબલ કરવા, મકાન પંચાયત આકારણી ચડાવવાની...

ગાય પાળનારને સબસિડી જાહેર કરનાર રૂપાણી સરકાર ગૌમાંસમાં ભરાઈ, જાણો ગૌમાંસનો ગોરખધંધો

Nilesh Jethva
આજે વિધાનસભા ગૃહમાં ગૌમાસનો મુદ્દો ગરમાયો હતો.. પ્રશ્નોતરી દરમિયાન ગૌમાંસ ની હેરાફેરી અંગે સવાલ કરવામાં આવ્યા હતા જેમાં સરકાર ભરાઈ પડી હતી તો કોંગ્રેસ આક્રમક...

સુપ્રીમ કોર્ટની ટકોર : સ્પીકર નિષ્પક્ષ ન હોઇ શકે, તેમના અધિકાર પર પુનર્વિચાર કરવાની જરૂર

Ankita Trada
કોઇ સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરવા મામલે સુપ્રીમ કોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પીકર પાસે રહેલા અધિકાર...

નાગરિકત્વ આપતો સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર

Mayur
રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ-નાગરિકતા સંશોધન વિધેયકને મંજૂર કરતા વૈધાનિક પ્રસ્તાવને વિરોધ પક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી ગુજરાત વિધાનસભામાં પસાર કરી દેવામાં આવ્યો...

પાકિસ્તાનની વિધાનસભા નથી આ ગુજરાતની વિધાનસભા છે, જાણો કેમ સ્પીકર બાદ નીતિનભાઈ બગડ્યા

Nilesh Jethva
સીએએના અભિનંદન પ્રસ્તાવ પર વિધાનસભા ગૃહમાં ભારે હંગામો થયો હતો. જે બાદ ગૃહ 15 મિનિટ માટે મુલત્વી રહ્યુ હતુ. સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ આમને...

નાગરિકતાને લઇને કાયદો પસાર કરવાનો અધિકાર ફક્ત સંસદને છે વિધાનસભાને નહીં

Mansi Patel
કેરળ વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ રજૂ થયેલા પ્રસ્તાવ મુદ્દે કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કાયદા પ્રધાને વિપક્ષો પર શાબ્દિક હુમલો કરતા...

આજે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન, 309 મૂરતિયાઓ મેદાનમાં

Mayur
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયુ છે. ત્રીજા તબક્કામાં કુલ 17 બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યુ છે. આ તબક્કામાં પાંચ બેઠક પર...

ગુજરાત વિધાનસભાનું સત્ર હંગામેદાર રહેવાની પુરી શક્યતા, વિપક્ષ આ મુદ્દે સરકારને ભીસમાં લેશે

Nilesh Jethva
સોમવારથી શરૂ થઈ રહેલુ ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર હંગામેદાર રહે તેવી પુરેપુરી શક્યતા છે. બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરિતી મામલે કોંગ્રેસે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે....

દિલ્હીમાં નરેન્દ્ર અને મુંબઈમાં દેવેન્દ્રની ફોર્મ્યુલા પાછલા પાંચ વર્ષમાં સુપરહિટ

Mansi Patel
મહારાષ્ટ્રના પાનવેલમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નરેન્દ્ર અને દેવેન્દ્રની જોડી એક અને એક અગિયાર જેવી છે. તેમણે કહ્યું કે એક નરેન્દ્ર...

મહારાષ્ટ્રમાં મડાગાંઠ : અમિત શાહ 26મીએ પહોંચશે મુંબઈ, ઠાકરે સાથે કરશે બેઠક

Arohi
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે મડાગાંઠ સર્જાઇ છે. ત્યારે 26 સપ્ટેમ્બરના રોજ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે અંતિમ...

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખો જલ્દી થશે જાહેર

Mansi Patel
મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને રાજ્યમાં બે દિવસમાં ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે. અને બન્ને રાજ્યમાં...

મહારાષ્ટ્રમાં ચૂંટણી : સોનિયા અને પવારની 15 મીનિટની મીટિંગમાં આ 215 બેઠકોનો લેવાયો નિર્ણય

Mansi Patel
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી અને એનસીપીના અધ્યક્ષ શરદ પવાર વચ્ચે બેઠકોની વહેંચણીને...

કર્ણાટક રાજકીય ઘમાસાણઃ સોમવારે વિધાનસભામાં સીએમ બીએસ યેદિયુરપ્પા સાબિત કરશે બહુમતી

Arohi
કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે સોમવારે કર્ણાટક વિધાનસભામાં સીએમ બીએસ યેદિયુરપ્પા બહુમતી સાબિત કરશે. રાજ્યમાં વિધાનસભાના ગણિત પર નજર કરીએ તો. વિધાનસભામાં કુલ ૨૨૪ બેઠક છે....

કર્ણાટક વિધાનસભામાં 18મીએ વિશ્વાસમત કોંગ્રેસ-જેડીએસ સરકારની અગ્નિ પરીક્ષા

Arohi
કર્ણાટકમાં આગામી દિવસોમાં હવે કોંગ્રેસ માટે અગ્ની પરીક્ષા સમાન રહેશે કેમ કે હવે વિધાનસભામાં વિશ્વાસમતનો સમય નજીક આવી રહ્યો છે. આગામી ૧૮મી જુલાઇએ વિધાનસભામાં કોંગ્રેસ...

વિધાનસભામાં ગૃહની કામગીરી રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં મૂકનારા સામે અધ્યક્ષની લાલ આંખ

Mansi Patel
કેટલાક ધારાસભ્યો પોતાનું ગૃહમાં આપેલું નિવેદન રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. આ અંગે વિધાનસભા અધ્યક્ષનું ધ્યાન દોરવામાં આવતા અધ્યક્ષે આ મુદ્દે નારાજગી દર્શાવીને...

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે વિધાનસભામાં પૂછાયો સવાલ, મળ્યો આ ચોંકાવનારો જવાબ

Nilesh Jethva
વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ સરકારને લેખિતમાં પ્રશ્ર્ન પૂછ્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે કેટલી વખત કેન્દ્રમાં કેટલી અને...

રાજ્યના આ 14 જિલ્લામાં એકપણ વખત ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા નથી, વિધાનસભા ગૃહમાં થયો ખુલાસો

Nilesh Jethva
રાજ્ય સરકારે બે વર્ષમાં ખાણ ખનીજ વિભાગના દરોડાની વિગત વિધાનસભા ગૃહમાં જાહેર કરી છે. જેમા જામનગર જિલ્લામાં સૌથી વધુ ખનીજ ચોરી થઈ હોવાનો ખુલાસો થયો...

કર્ણાટકની રાજકીય પરિસ્થિતિ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યું વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન

GSTV Web News Desk
કર્ણાટકની રાજકીય પરિસ્થિતિ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ભાજપ વિરુદ્ધ...
Do NOT follow this link or you will be banned from the site!