‘કોંગ્રેસ તૂટશે કે નહીં એ પછીની વાત છે, પરંતુ ચૂંટણી પછી રૂપાણી ગવર્નર બનશે કે પ્રભારી તે મુખ્ય સવાલ છે’ રાજીવ સાતવનો પલટવાર
કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે સીએમ રૂપાણીના કોંગ્રેસ તૂટી રહી છે તેવા નિવેદન પર પલટવાર કર્યો. વડોદરામાં પેટાચૂંટણીના પ્રચાર માટે આવેલા રાજીવ સાતવે જણાવ્યું કે તમામ...