મહત્વપૂર્ણ ચુકાદો / બે બહેનો પર બળાત્કાર ગુજાર્યા પછી કરી હતી નિર્મમ હત્યા… કોર્ટે 10 મહિનામાં જ સંભળાવી ફાંસીની સજા
આસામના કોકરાઝારમાં જિલ્લા સેશન કોર્ટે 3 યુવકોને ફાંસીની સજા સંભળાવી છે. હકીકતમાં 11 જૂન, 2021 ના રોજ કોકરાઝારમાં બે બહેનો પર બળાત્કાર કર્યા પછી તેઓની...