વણસી રહેલી પૂરની સ્થિતિ વચ્ચે આસામના 2.83 લાખ લોકો અસરગ્રસ્ત, લોકમાતા બ્રહ્મપુત્રા ભયજનક સપાટીથી ઉપર
Assam રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ASDMA)એ જણાવ્યું હતું કે રાજ્યના બિશ્વનાથ, ગોલપારા, મોરિગાંવ, હોજાઇ, નાગાઓન, ગોલાઘાટ દિબુ્રગઢ અને પશ્ચિમ કરબિ અંગ્લોંગ જિલ્લાઓ પૂરના પાણીથી રેલમછેલ...