હિજાબ વિવાદ / અલકાયદાનો વીડિયો સામે આવ્યા બાદ આસામના મુખ્યમંત્રીનું નિવેદન, ભારતીય મુસ્લિમોને લઈ કહી આ વાત
કર્ણાટકમાં હિજાબનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે આસામના સીએમએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્મા શર્માએ જણાવ્યું હતું કે...