રાજ્યભરમાં ગાજેલા પેપર લીક કાંડમાં જ્યાં પેપર છપાયું તે પેપર પ્રેસના સંચાલકની અટકાયત કરાઇ છે. ગાંધીનગર પોલીસ દ્વારા છેલ્લાં બે દિવસથી પૂછપરછ હાથ ધરાઇ હતી...
બિન સચિવાલય પેપરકાંડમાં જેમના પર આરોપ લાગ્યા હતા. તે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેને આજે પરીક્ષા કેન્દ્રની મુલાકાત કરી છે. મણીનગરની બેસ્ટ સ્કૂલ ખાતે અસિત...
કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટનો અમલ કર્યાં બાદ ગુજરાત સરકારે પણ દંડમાં રાહત આપીને ટ્રાફિકના નવા નિયમો અમલી બનાવ્યા હતાં. જોકે,વધતાં જતાં અકસ્માતને પગલે હેલમેટ...
ગુજરાતમાં સરકારી ભરતીઓ મામલે ભાજપ સરકારની છાપ ખરડાઈ રહી છે ત્યારે તાજેતરમાં જ ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કારકુનની પરીક્ષાના પેપરના સેન્ટરો ઉપર...
રાજ્ય સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ધ્યાન ભટકાવવા સરકારે નવું ગતકડુ જાહેર કર્યુ છે. કૃષિ પ્રધાન આર.સી ફળદુએ જણાવ્યુ કે, આજથી...
ફરી એક વખત વિદ્યાર્થીઓના આક્રોશ સામે ગાંધીનગર પોલીસનું દમન સામે આવ્યુ છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે તપાસ થઈ રહ્યાના દાવાઓ થઈ રહ્યા છે....
આજે ફરીએક વખત વિદ્યાર્થીઓના રોષના કારણે પાટનગર ગાંધીનગર સમરાંગણમાં ફેરવાયુ છે. જોકે પોતાના ન્યાય માટે ગાંધીનગર પહોંચેલા વિદ્યાર્થીઓ દેખાવ કરે તે પહેલા જ અટકાયતનો દોર...
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે અમદાવાદના પાલડીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો છે. ગેરરીતિના પુરાવાઓ છતાં સરકાર પગલાં ના...
અસિત વોરાની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસે તેમના પર ગંભીર આક્ષેપ લગાવ્યા. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત...
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતીને લઈને કોંગ્રેસે કરેલા ખુલાસા પર ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં કહ્યું હતુ કે, સામે આવેલા...
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની ચકચાર મચી છે. હજારો યુવાઓના ભાવિ સાથે ચેડાં થયાં છે. પરીક્ષા આપીને ચૂકેલા ઉમેદવારો હાંફળા-ફાંફળા થઈ ગયા છે તેવા...