રૅકોર્ડબુકના તમામ રૅકોર્ડ્સ ટીમ ઇન્ડિયા તોડતી ગઈ, વન-ડેમાં રચી નાંખ્યો ઇતિહાસ
ભારતીય ટીમે ફાઈનલમાં બાંગ્લાદેશને કચડીને એશિયા કપ 2018નો ખિતાબ પોતાના નામે કર્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ફાઈનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને રોમાંચક મુકાબલામાં 3...