GSTV

Tag : ashram

જેલમાં બંધ આસારામે એવો ઓડિયો વાયરલ કર્યો કે જેલ પ્રશાસન ધંધે લાગ્યું, મોદી સરકારનું કામ કરી દીધું

Mayur
જોધપુરની જેલમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામનો એક કથિત ઓડિયો (Audio) ક્લિપ વાયરલ થઈ રહી છે. આ વાયરલ ઓડિયોને લઇને જેલ વહીવટીતંત્રે હંગામો મચાવ્યો...

નિત્યાનંદનો આશ્રમ હતો ‘ભૂતિયો’ : ઔડાએ તોડી પાડ્યો

Mayur
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમને ઔડાએ તોડવાની કામગીરી હાથ ધરી છે. આશ્રમમાં સાધુ-સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમને ઔડા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે....

નિત્યાનંદ તો ફરાર પણ સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વા નહીં નીકળી શકે જેલમાંથી, કોર્ટે લીધો આ નિર્ણય

Mayur
હાથીજણ વિસ્તારમાં આવેલી ડી.પી.એસ. સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના અને તેમના પર અત્યાચાર કરવાના કેસમાં પકડાયેલી નિત્યાનંદની સાિધકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની કાયમી જામીનની...

નિત્યાનંદને બચાવવા જતાં ડીપીએસના ટ્રસ્ટીઓ ભરાયા, હવે થઈ પોલીસ ફરિયાદ

Mayur
નિત્યાનંદ આશ્રમનો વિવાદ સામે આવતા એક બાદ એક સાધકો નિત્યાનંદનો ભૂતિયો આશ્રમ છોડી રહ્યા છે… ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા...

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતી મામલે આવ્યો નવો વળાંક, ગુજરાત પોલીસે લીધી ઈન્ટરપોલની મદદ

Mayur
નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતી મામલે ગુજરાત પોલી સે ઈન્ટરપોલની મદદ લીધી છે. પોલીસ ઈન્ટરપોલના આધારે નિત્યનંદિતાનું લોકેશન ટ્રેસ કરશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે CID ક્રાઇમની...

લોપામુદ્રાનો નવો વીડિયો જાહેર, અમે ભારત આવવા તૈયાર પણ અમારી આ છે શરતો

Mayur
આશ્રમ વિવાદ મામલે લાપતા થયલી લોપામુદ્રાએ નવો વીડિયો જાહેર કર્યો છે. તેણે વીડિયોમાં જણાવ્યુ કે, મને પોલીસ અને વકીલે ફોન કર્યો અને 26 નવેમ્બરે કોર્ટ...

નિત્યાનંદ આશ્રમની બન્ને સંચાલિકાઓ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર

Mayur
બાળકોને બંધક બનાવી બાળમજૂરી કરાવવાના કેસમાં નિત્યાનંદ આશ્રમની આરોપી સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાને આજે પોલીસે મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. પોલીસની...

અમદાવાદના નિત્યાનંદ આશ્રમને લઈને પોલીસની તપાસ બાદ ચોંકાવનારા ખુલાસા

Mayur
અમદાવાદના નિત્યાનંદ આશ્રમને લઈને પોલીસે તપાસ બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ત્યારે ફરિયાદી જનાર્દન શર્મા ફરી વિવેકાનંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આશ્રમ સંચાલકો ખોટા આક્ષેપ...

બાળકોને 7 કરોડના ડોનેશનનો હતો ટાર્ગેટ, કોઈ પણ સમયે તૈયાર કરી કરાવતા હતા ડાન્સ

Mayur
અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાં રહેતા બાળકોને ડોનેશન ઉઘરાવવા બાબતે જે ટાર્ગેટ આપવામાં આવતો હતો..તેને લઈને પોલીસ પણ ચોંકી ગ છે. 10 વર્ષથી નીચેના બાળકોને તે માટે...

નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકા પ્રિયાતત્વ અને પ્રાણપ્રિયાની પોલીસે કરી ધરપકડ

Mayur
અમદાવાદના હાથીજણ ખાતે નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની પોલીસે ધરપકડ કરી છે. આશ્રમમાંથી યુવતી અને બાળકો ગુમ થવા મામલે વિવેકાનંદ નગર સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને લઈને પોલીસે...

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ મામલે આવ્યો નવો વળાંક, કલેક્ટરે આપ્યો આ આદેશ

Mayur
અમદાવાદના નિત્યાનંદ આશ્રમની નોંધણી સહિતની બાબતે કલેકટર તંત્ર અજાણ હોવાના જીએસીટીવીના અહેવાલ બાદ તંત્ર જાગ્યુ છે. અને જિલ્લા કલેકટરે જે બાળકોને સંસ્થા કે આશ્રમમાં રાખવામાં...

આશ્રમ કેસમાં મોટા ખુલાસા, કોઈ પણ સમયે ડાન્સ કરવા માટે કરાતા હતા મજબૂર

Nilesh Jethva
અમદાવાદના હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં ચાલતી પ્રવૃતિને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. જીએસટીવી પાસે ફરિયાદની એક્સક્લુઝિવ કોપી છે. જેમાં આશ્રમ તંત્ર દ્વારા કરાતી કામગીરીની...

નિત્યાનંદના આશ્રમની તપાસ બાદ અનેક કુંડાળા આવ્યા બહાર, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

Nilesh Jethva
માંદા શરીરનું જ્યારે ઓપરેશન કરાય ત્યારે ખબર પડે કે આમા તો અનેક લોચા છે. આવું જ કંઇક નિત્યાનંદના આશ્રમનું છે. નિત્યાનંદ આશ્રમનો વિવાદ સામે આવતા...

અમદાવાદમાં સ્વામી નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતી મામલે નવો વળાંક

Mayur
અમદાવાદમાં સ્વામી નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતીઓની ભાળ મળી છે. પોલીસ આ કેસને લઈને તપાસ ચલાવતા આશ્રમમાં પહોંચી અને ત્યાંથી પોલીસે વીડિયો કોલિંગ...

સ્વામી નિત્યાનંદ હવે વિવાદોના સ્વામી, સેક્સ સ્કેન્ડલ અને સમલૈંગિક સંબંધોમાં છે બદનામ

Mayur
આધ્યાત્મ, ધર્મ અને તત્વદર્શનની વાતો કરતા સ્વામી નિત્યાનંદ હવે વિવાદોના સ્વામી બની ગયા છે. સેક્સ સ્કેન્ડલ હોય કે મહામંડલેશ્વર તરીકે વરણી હોય. સ્વામી નિત્યાનંદ સાથે...

અમદાવાદ આશ્રમમાં ગોરખધંધા ? સ્વામી નિત્યાનંદના આશ્રમમાં રહેતી છોકરીઓને પરિવાર સાથે ન મળવા દીધી

Mayur
અમદાવાદમાં હાથીજણમાં ડીપીએસ સ્કૂલના પ્રાંગણમાં આવેલા યોગીની સર્વાગ્ય પીઠમમાંથી કિશોરી ગાયબ થઈ હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. આશ્રમમાં છોકરીઓના પરિવાર અને આશ્રમ સંચાલકો વચ્ચે ઘર્ષણ...

આશારામ આશ્રમમાં મૃત્યુ પામેલા દિપેશ-અભિષેકના કેસની તપાસનો આજે થશે ખુલાસો

Mayur
અમદાવાદના બહુચર્ચિત દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસને લઈને થયેલી તપાસમાં આજે ખુલાસો થઈ શકે છે. આજે ગુજરાત વિધાનસભામાં દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસને લઈને તપાસ રિપોર્ટ રજૂ થવાનો છે....

આશ્રમમાં તસ્કરો ત્રાટકી દાનપેટીમાં રહેલ 50 હજાર ઉઠાવી ગયા

Mayur
અમદાવાદ-બગોદરા હાઈવે પર મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરો ઓફીસમાંથી 22 હજાર રોકડ તેમજ દાનપેટીમાં રહેલી અંદાજિત 50 હજાર રૂપિયાની...

દાતી મહારાજ વિરુદ્ધ બળાત્કાર મામલે દિલ્હી પોલીસ દ્વારા લુકઅાઉટ સર્ક્યુલર જાહેર

Yugal Shrivastava
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પચ્ચીસ વર્ષીય યુવતી સાથે વારંવાર બળાત્કાર કરવાના મામલે આરોપી સ્વયંભૂ બાબા દાતી મહારાજ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે. બુધવારે આ...

આસારામને જોધપૂર જેલમાંથી વીડિયો કોન્ફરન્સ કરી ગાંધીનગર કોર્ટમાં હાજર કરાયા

Mayur
સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવનારા આસારામને જોધપુર જેલમાંથી વિડીયો કોન્ફરન્સથી ગાંધીનગર કોર્ટમાં હાજર રખાયા. સાધિકા પર દૂષ્કર્મ કેસમાં અત્યાર સુધીમાં પીડિતાની ઉલટ...

આસારામને મળેલી સજા પર નાયબ પ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Mayur
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે આસારામ વિરૂદ્ધ ગંભીર આરોપ છે. જેના આધારે કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે. રાજ્યમાં આસારામના ભક્તો દ્વારા કોઈ...

પીડિતાના પિતાની પ્રતિક્રિયા : આસારામને આજીવન નહીં, આ પ્રકારની સજા થવી જોઈએ

Mayur
સગીરા સાથે બળાત્કારના મામલામાં આસારામને જીવનપર્યંત આજીવન કેદની સજા બાદ પીડિતાના પિતાએ પ્રતિક્રિયા આપી છે. પીડિતાના પિતાએ ક્હ્યુ છે કે આસારામને સજા થવી જ તેમનું...

આખરે આસારામને અસલી ઔકાત બતાવનાર કોણ છે આઈપીએસ અધિકારી

Mayur
જોધપુરની વિશેષ અદાલતે બળાત્કારના કેસમાં આસારામને દોષિત જાહેર કર્યા. પરંતુ આ સંવેદનશીલ મામલાને તેના અંજામ સુધી પહોંચાડવો એટલો સરળ પણ નહોતો. આસારામને જેલના સળિયા પાછળ...

દુષ્કર્મ કેસમાં આસારામની વધી મુશ્કેલીઓ

Mayur
દુષ્કર્મ કેસ મામલે જેલમાં બંધ આરાસામની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જોધપુરની વિશેષ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાર્ટેમાં દુષ્કર્મ કેસ સંદર્ભે દલિલો પૂર્ણ થઈ...

જામનગરના લાખાબાવળમાં આશ્રમ શાળામાંથી બે વિદ્યાર્થી લા૫તા

Karan
જામનગરના લાખાબાવળ ગામે બે વિદ્યાર્થી ગુમ થવાના મામલે અપહરણની ફરિયાદ દાખલ થઈ છે. નાલંદા આશ્રમશાળાના કેમ્પસમાં જ આવેલા પંચશીલ છાત્રાલયમાં રહેતા અને અભ્યાસ કરતાં બે...

ફરી એક ઐયાશ બાબાની રાસલીલા આવી સામે, આશ્રમમાં 5 સગીરાઓ સહિત 53 મહિલાઓ હતી કેદ

Yugal Shrivastava
દિલ્હીમાં રોહિણીમાં વિજય વિહાર સ્થિત આધ્યાત્મિક આશ્રમ પર દરોડાથી બાબા વીરેન્દ્ર દેવ દીક્ષિતની ઐયાશીઓની હકીકત સામે આવી. ત્યારે હવે તેમની સામે કાયદાનો શિકંજો કસાયો છે....
Do NOT follow this link or you will be banned from the site!