કોંગ્રેસ અને ભાજપે અહીં ભેગા મળીને અપક્ષ ઉમેદવારને જિલ્લા પ્રમુખ બનાવી દીધા, બીટીપી થઈ સાઈડલાઈન
રાષ્ટ્રીય સ્તરે એકબીજા સાથે ઝઘડતા ભાજપ અને કોંગ્રેસે રાજસ્થાનની પંચાયતની ચૂંટણી બાદ પ્રમુખોને પસંદ કરવા માટે ગઠબંધન કરી લીધું છે. અન્ય કોઇ ત્રીજા પક્ષના નેતા...