રામ નવમી હિંસા/ ઓવૈસીએ ખંભાત હિંસા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- રામ નવમીની શોભાયાત્રામાં લહેરાવાઈ તલવારો
રામ નવમીના સરઘસો પર પથ્થરમારો અને હિંસાની તસવીરો દુનિયાએ જોઈ. ત્યારથી વિવિધ રાજ્યોની સરકારો તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં વ્યસ્ત છે. આમ છતાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન...