આર્યન ખાન ડ્રગ્સ કેસ: NCBએ SITને ચાર્જશીટ ફાઈલ કરવા માટે 60 દિવસનો આપ્યો સમય. નથી આપી ક્લિનચીટ
આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસ(Drugs Case)માં મુંબઈની કોર્ટે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની SITને ચાર્જશીટ ફાઈલ કરવા માટે 60 દિવસનો સમય આપ્યો છે. મુંબઈના એક ક્રૂઝ...