GSTV

Tag : Arvind Kejriwal

મોટા સમાચાર / અરવિંદ કેજરીવાલની ફરી AAPના રાષ્ટ્રીય સંયોજક તરીકે પસંદગી, કાર્યકારારિણીની બેઠકમાં લાગી મહોર

Zainul Ansari
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એકવાર ફરીથી આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર, આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઈ હતી....

હોસ્પિટલોની લાઇનોમાંથી મળશે છુટકારો: મોબાઇલ પર જ મળી જશે ડોક્ટરની અપોઇન્ટ, એક ક્લિક પર સ્થિતિ અંગે મળશે જાણકારી

Zainul Ansari
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હેલ્થ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ હેઠળ બધી હોસ્પિટલોને એકસાથે જોડવામાં આવી રહી છે. તેના માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું...

રાહત/ ગુજરાતમાં 25 ટકા ફી માફીની વાતો વચ્ચે આ રાજ્ય સરકારે 15 ટકા ઘટાડી દીધી સ્કૂલ ફી, સરકારે કર્યો આ આદેશ

Damini Patel
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ખાનગી શાળાઓ દ્વારા મનસ્વીપણે ફી વસૂલવા અંગે મોટો નિર્ણય લીધો છે. ગુરુવારે સરકારે આદેશ આપ્યો છે કે પાટનગરની તમામ ખાનગી શાળાઓએ...

ડો. ગુલેરિયાએ ભાજપના પ્રચારની હવા કાઢી નાંખી, કેજરીવાલને વ્હારે આવતાં ભાજપ નારાજ

Bansari
‘એઈમ્સ’ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરીયા ઓક્સિજન મુદ્દે કેજરીવાલ સરકારની વહારે આવતાં ભાજપ નારાજ છે. ડો.ગુલેરિયાએ ભાજપે કેજરીવાલ સરકાર સામે શરૂ કરેલા આક્રમક અભિયાનની એકઝાટકે હવા...

દિલ્હી સરકાર ઘેરાઈ/ કેજરીવાલ સરકારે જરૂર કરતાં ચાર ગણો વધુ ઓક્સિજન માંગ્યો, ૧૨ રાજ્યોને કરવો પડયો હશે ઓક્સિજન સંકટનો સામનો

Bansari
કોરોના મહામારીની બીજી લહેર પીક પર હતી તે સમયે દિલ્હી સહિત સમગ્ર દેશમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. જોકે, હવે સુપ્રીમ કોર્ટની સમિતિનું કહેવું છે...

માસ્ટર સ્ટ્રોક/ કેજરીવાલનું નવજોત સિધ્ધુને સીધું નિમંત્રણ, કોંગ્રેસમાં તક ના હોય તો આપના દરવાજા ખુલ્લા

Damini Patel
સોમવારે પંજાબ ગયેલા અરવિંદ કેજરીવાલના નિવેદનના કારણે નવજોત સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે એવી વાતો ફરી શરૂ થઈ છે. કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ‘આપ’નો...

પત્રકારમાંથી રાજકારણી / ઇસુદાન ગઢવીએ શરૂ કરી નવી ઇનિંગ, અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાયા

Bansari
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા. તેમનું અમદાવાદ એરપોર્ટ પર આપના કાર્યકર અને નેતાઓ...

હદ થઇ/ કેજરીવાલના સ્વાગતમાં આપના કાર્યકર્તાઓ ભૂલ્યાં ભાન, કોરોના ગાઇડલાઇનને નેવે મૂકી ટોળેટોળા એકઠા થયાં

Bansari
વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. દિલ્હીના સીએમ...

ગુજરાતમાં આપ/ અમદાવાદ એરપોર્ટથી સીધાં જ સર્કિટ હાઉસ પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, બંધ બારણે બેઠક શરૂ

Bansari
વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. દિલ્હીના સીએમ...

ગણિતો બદલાયા/ કેજરીવાલની એન્ટ્રી અને પાટીદારોનો પાવર ભાજપ પર ભારે પડશે?, સરકાર સામે છે એન્ટિઇન્કમ્બસીનો માહોલ

Bansari
ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળા રહ્યો છે. રાજ્યમાં અત્યારથી જ આગામી વર્ષે આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીના ભણકારા સંભળાઇ રહ્યા છે. રાજ્યની રાજનૈતિક...

રાજકારણ/ આજે ગુજરાતની મુલાકાતે અરવિંદ કેજરીવાલ, વિધાનસભાની ચૂંટણી પહેલા નવા સમીકરણોના એંધાણ, જાણો સમગ્ર કાર્યક્રમ

Bansari
વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. ગુજરાત આવતા...

BIG NEWS / કેજરીવાલના આગમન પૂર્વે જ ગુજરાતમાં રાજકીય હલચલ, મહેસાણા અને સુરતમાં ભાજપને મોટો ઝટકો

Dhruv Brahmbhatt
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ...

રાજકારણ / મોદી-શાહને હોમટાઉનમાં ઝટકો આપવા કેજરીવાલનો આ છે પ્લાન, પાટીલ અને રૂપાણીના સપનાં પર પાણી ફળશે

Dhruv Brahmbhatt
આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ જ નહીં, આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે. ભાજપે કમલમમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે ત્યારે તા. 14મી જૂને...

હવે બદલાશે ગુજરાત / કાલે હું ગુજરાત આવી રહ્યો છું, કેજરીવાલના આપની એન્ટ્રીથી ભાજપમાં ખળભળાટ

Dhruv Brahmbhatt
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભા ચૂંટણીના ભણકારા અત્યારથી સંભળાવવા લાગ્યા છે. તમામ રાજકિય પક્ષો અને નેતાઓ અત્યારથી જ ચૂંટણી માટે સક્રિય થઇ ગયા છે....

આ રાજ્યથી શરૂ થઇ આમ આદમી પાર્ટીની સફળતાની શરૂઆત, કેજરીવાલની લોકચાહનાએ બદલ્યા ઐતિહાસિક પરિણામો

Dhruv Brahmbhatt
અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી કે જે સતત પોતાનો વિસ્તાર કરવામાં લાગી છે. ત્યારે હવે તેણે દિલ્હી સિવાયના રાજ્યો તરફ પણ નજર દોડાવી છે....

ભ્રષ્ટાચાર વિરોધી નારા સાથે AAP ની રાજનીતિમાં એન્ટ્રી, આમ આદમી પાર્ટીનો ઉદય થવા પાછળ કયું પરિબળ જવાબદાર

Dhruv Brahmbhatt
દેશની રાજનીતિમાં અનેક રાજકીય પક્ષોની સ્થાપના થઇ છે પરંતુ ખૂબ જ ટૂંકા ગાળામાં જે પક્ષે પોતાનું વર્ચસ્વ વધાર્યું તેનું નામ છે આમ આદમી પાર્ટી. અરવિંદ...

આક્રમક અંદાજ / કાલે પાકિસ્તાન યુદ્ધ કરે છે તો શું રાજ્યો પોત-પોતાની રીતે ટેન્ક ખરીદશે?, મોદી સરકારને ઝાટકી

Bansari
કોરોના સામે લડવા માટે રસી સિવાય બીજો કોઈ ઈલાજ હાલ ઉપલબ્ધ નથી. જોકે ભારત પાસે એટલી માત્રામાં રસી ઉપલબ્ધ જ નથી કે તે ઝડપથી રસીકરણ...

રસીકરણ: અછત મુદ્દે કેજરીવાલ અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ, દિલ્હીમાં બંધ કરાયું વેક્સિનેશન

Pritesh Mehta
દેશમાં વેક્સિનની અછત મુદ્દે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ સતત વધી રહ્યું છે. શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે,...

કેજરીવાલે હાથ ઊંચા કર્યા, કહ્યું નથી મળી કેન્દ્ર પાસેથી વેક્સીન, આવતીકાલથી દિલ્હીમાં નહીં થાય 18+ રસીકરણ

Pravin Makwana
દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે કેન્દ્ર તરફથી રસી મળતી નથી, તેથી 18 થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણ કેન્દ્રો રવિવારથી બંધ રહેશે....

કેજરીવાલની મોટી જાહેરાત: દિલ્હીમાં બાળકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા બનશે ટાસ્ક ફોર્સ

Pritesh Mehta
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું કે, દિલ્હી સરકાર બાળકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરશે, બુધવારે અધિકારીઓ સાથેની હાઈલેવલ...

નવા કોરોના સ્ટ્રેન પર કેજરીવાલના નિવેદનથી સિંગાપુર નારાજ, કહ્યું: નવો નથી ભારતથી ફેલાયો છે

Pritesh Mehta
કોરોના મહામારીની બીજી લહેર હાલ દેશમાં પોતાનો કહેર વર્તાવી રહી છે. તો બીજી લહેરને લઈને સતર્કતા પણ વધી ગઈ છે. ગત દિવસોમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ...

કેજરીવાલે કહ્યું – સિંગાપોરથી આવેલ નવો વાયરસ ખતરનાક, ફ્લાઇટો રદ્દ કરો

Pravin Makwana
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે સિંગાપોરથી આવેલા કોરોનાનું નવું રૂપ બાળકો માટે ખૂબ જોખમી ગણાવાઈ રહ્યું છે, તે ભારતમાં ત્રીજી લહેર તરીકે...

દવા અને ઓક્સિજનના ધોળા દિવસે કાળા બજાર, સિસ્ટમ નિષ્ફળ : દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલ સરકારનો લીધો ઉધડો

Bansari
કોરોના મહામારી વચ્ચે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ઓક્સિજનની મોટી અછત જોવા મળી રહી છે ત્યારે દિલ્હી હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે તમારી સિસ્ટમ...

જેવા સાથે તેવા/ કેજરીવાલે મોદી સરકારની પોલ ખોલતાં ભાજપ હતપ્રભ, મોદી પણ જાહેરમાં ઝંખવાઈ ગયા

Bansari
નરેન્દ્ર મોદીએ બોલાવેલી બેઠકમાં ઓક્સિજન મુદ્દે પોતાની રજૂઆતનું લાઈવ ટેલીકાસ્ટ કરાવીને અરવિંદ કેજરીવાલે ભાજપને હતપ્રભ કરી દીધો. કેજરીવાલ આ રીતે લાઈવ ટેલીકાસ્ટ કરશે તેની કોઈને...

રાજ્યોને સમયસર ઓક્સિજન ન મળ્યો તો સમગ્ર દેશમાં એક મોટી દુર્ઘટના ઘટશે : કેજરીવાલની પીએમ મોદીને ચેતવણી

Bansari
હાલ ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે, એવામાં બેડ્સ અને ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે. એવામાં પીએમ મોદીએ શુક્રવારે ૧૧ રાજ્યોના મુખ્ય...

મજૂરોનું પલાયન અટકાવવા કેજરીવાલે બનાવ્યો ખાસ પ્લાન, ખાવા-પીવા સહિત આપશે 5-5 હજાર રૂપિયા

Bansari
દિલ્હી સરકાર લોકડાઉન દરમિયાન પ્રવાસી, દૈનિક અને નિર્માણ કાર્યમાં લાગેલા શ્રમિકો માટે રહેવા, ખાવા-પીવા, કપડા અને દવાઓ વગેરેની વ્યવસ્થા કરી છે. દિલ્હી સરકારે હાઈકોર્ટને જણાવ્યું...

Coronavirus : દિલ્લીમાં CM Arvind Kejriwal એ બોલાવી ઈમરજન્સી બેઠક, મુંબઈમાં કાલથી લાગુ પડી શકે છે આ પ્રતિબંધો

Pritesh Mehta
કોરોના વાયરસ મહામારીએ ફરી એક વખત રાષ્ટ્રીય રાજધાની દિલ્લીની હાલત બગાડી છે. અહીંયા રોજના કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેનાથી ચિંતિંત દિલ્લીના...

ઝટકો/ દિલ્હીમાં મુખ્ય મંત્રી નહીં પણ ઉપરાજ્યપાલ જ સર્વોચ્ચ સત્તા, લોકસભામાં CMની તાકતોને વેતરી નાખતું બિલ પસાર

Bansari
દિલ્હીની આમ આદમી પાર્ટી અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિવાદ ફરી શરૂ થઇ ગયો છે. અગાઉ કેજરીવાલ સરકારની ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજના પર કેન્દ્રએ...

કેજરીવાલને ઝટકો/ દિલ્હીમાં હવે ઉપરાજ્યપાલ જ સુપરબોસ, આપના વિરોધ વચ્ચે મોદી સરકારે પાસ કરી દીધું લોકસભામાં વિધેયક

Dhruv Brahmbhatt
લોકસભામાં સોમવારે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંસોધન) વિધેયક 2021 પસાર થઇ ગયું. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે આ બિલ લોકસભામાં પસાર થયું છે. વિધેયક ઉપર...
Do NOT follow this link or you will be banned from the site!