અનોખી ઉજવણી / અરવલ્લીનાં આદિવાસીઓની ઉત્તરાયણ પર દેવચકલી પકડવાની મહિમા, ખૂબ જ રસપ્રદ છે માન્યતા
અરવલ્લી જિલ્લાના આદિવાસી અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરે છે. મેઘરજના મોટી મોરી વિસ્તારના આદિવાસીઓ દેવચકલીને પકડી તેનું પૂજન અને સૌને દર્શન કરાવે છે. જેના પછી...