Archive

Tag: arvali

અરવલ્લીના માજુમ ડેમમાંથી કેનાલમાં પાણી છોડાવામાં આવ્યું

અરવલ્લીના માજુમ ડેમમાંથી કેનાલમાં પાણી છોડાવામાં આવ્યું. ખેડૂતોને સિંચાઇ માટે માજુમ ડેમમાંથી પાંચમા રાઉન્ડનું પાણી અપવામાં આવ્યું છે. ડેમમાંથી કેનાલમાં સિંચાઇ વિભાગ દ્વારા 40 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું છે. માજુમ ડેમમાંથી પાણી છોડાતા મોડાસા અને ધનસુરા તાલુકાના 1500 થી વધુ…

ઉડતા પંજાબ નહીં પણ ગુજરાતઃ આ જિલ્લામાંથી કિલ્લોના જથ્થામાં આવે છે ડ્રગ્સ

અરવલ્લીના શામળાજી પાસેથી 12 કિલો ચરસ સાથે બે શખ્સોની ધરપકડ કરાઈ છે. અમદાવાદ NCએ માહિતીના આધારે ઓપરેશન પાર પાડીને કારની ડેકીના પટ્ટાઓમાં છૂપાડેલુ ચરસ ઝડપી પાડ્યું છે. NCBની ટીમે મુસ્તાક અને ઝહીદ નામના બે ડ્રગ્સ માફિયાની ધરપકડ કરીને સઘન પૂછપરછ…

અણીના સમયે બે ડેમમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોને હાશકારો થયો

અરવલ્લી જિલ્લામાં અણીના સમયે બે ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોને હાશ થઇ છે. મેશ્વો અને માઝૂમ ડેમમાંથી ચોથા રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું છે. માઝુમ ડેમમાંથી કેનાલમાં 40 ક્યુસેક પાણી છોડાયું છે. જેનાથી ધનસુરા અને મોડાસા તાલુકાની 600 હેક્ટર જમીનમાં 1500થી વધુ…

લ્યો બોલો મોડાસા RTOમાં અધિકારીઓનું કંઈ કામ નથી! બધું કામ તો દલાલો કરી આપે છે

મોડાસાની આર.ટી.ઓ કચેરીમાં કેટલાક એજન્ટ ગ્રાહકો પાસેથી ફોર્મ ભરાવવાથી લઇને ઓનલાઈન પેમેન્ટના નાણાં વસૂલી રહ્યાં છે. ઓનલાઇન પેમેન્ટ કે ફોર્મ ભરવા માટે દલાલો 100થી 200 રૂપિયાની વસૂલાત કરતા હોવાની ફરિયાદો મળી હતી. ત્યારબાદ મીડિયાએ અધિકારીનો સંપર્ક કર્યો હતો. મીડિયાએ આ…

પતંગની મોજ પડી મોંઘી, ધાબા પરથી કિશોર નીચે પડકાયો, તો બીજી તરફ એક બાળકનું મોત

અરવલ્લીના માલપુરમાં કિશોર બીજા માળના ધાબા પરથી પતંગ ચગાવતો કિશોર ધાબા પરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. પૃથ્વીસિંહ ગોહિલ નામનો કિશોર પતંગ ચગાવતા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે મોડાસા હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો પાલનપુરની ગ્રીન પાર્ક સોસાયટીમાં ઉતરાયણ પહેલા જ કરૂણ…

મેઘરજના મામલતદાર અને કમ્પ્યુટર ઓપરેટરને રંગેહાથ ઝડપી લીધા

મેઘરજ મામલતદાર રમેશ પરમાર સહિત કોમ્પ્યુટર ઓપરેટર ભગતસિંહ ડામોર એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે. આ બંને કર્મચારીએ સોલ્વન્સી સર્ટી માટે 27 હજારની લાંચની માંગ કરી હતી. જે અરજદાર પાસેથી લાંચના 27 હજાર સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા.

જો આજે કોઈ રાજસ્થાન અમસ્તું જાય તો એવું બની શકે કે ભાઈ મજા કરીને આવશે

ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂનાં શોખીનો રાજસ્થાન તરફ જતાં હોય છે. અંબાજી નજીક આવેલી રાજસ્થાન સરહદની ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફ વાહનોની વિશેષ અવર જવર જોવા મળી. ત્યારે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલાં વાહનોની છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસે સધન ચેકિંગ ઝુંબેશ આદરી…

ગુજરાત કોંગ્રેસમાં બધુ બરાબર છે તેવું દેખાડવા બધા નેતા ચૂપચાપ એકસાથે બેસી ગયા

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત કોંગ્રેસમાં ચાલતા કકળાટની ચર્ચા વચ્ચે પાર્ટી નેતાઓએ એકજૂથ દેખાવવાનો પ્રયાસ કર્યો છે. અરવલ્લીમાં આયોજિત જન અધિકાર યાત્રામાં પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના યુવા અને વરિષ્ઠ નેતાઓની મધ્યસ્થીની જવાબદારી અહેમદ…

ગુજરાતમાં દારૂ બંધીઃ PSIએ નશો કરીને મચાવ્યો હોબાળો, ફરજમાંથી થયા સસ્પેન્ડ

અરવલ્લીના હેડક્વાર્ટર PSI એચ.જે. ખરાડીનો દારૂ પીને હોબાળો કરવા મામલે સસ્પેન્ડ કરાયા છે. અરવલ્લી એસપીએ તાત્કાલિક અસરથી પીએસઆઇને સસ્પેન્ડ કર્યા હતા. શામળાજી પાસે દારૂ પીને પીએસઆઇએ બબાલ કરી હતી. જે મામલે દારૂના નશામાં હાઇવે પર વાહન ચાલકો સાથે મારામારીનો વીડિયો…

ઠાકોર સેનાના કેટલાક સમર્થકો આ રીતે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ વિરુદ્ધ કરી રહ્યા છે પોસ્ટ

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા નવા માળખામાં ઠાકોર સેનાને પ્રતિનિધિત્વ ન મળતા ઠાકોર સેનાએ હવે કોંગ્રેસ સામે બાંયો ચઢાવી છે. ઠાકોર સેનાએ કોંગ્રેસ વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી અરવલ્લીમાં આગામી દિવસોમાં યોજાનારા કોંગ્રેસના સ્નેહમિલનનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. મહત્વનું છે…

અરવલ્લીઃ રજાઓના દિવસોમાં થતી ચોરીને રોકવા પોલીસનો માસ્ટર પ્લાન, સતત કરશે આ કામ

રજાઓના સમયમાં ચોરી જેવી ઘટનાઓ રોકવા અરવલ્લી જિલ્લા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. દિવાળી વેકેશન દરમિયાન ફરવા માટે મકાન બંધ કરીને જતા લોકોનાં મકાનોની સલામતી માટે જિલ્લા પોલીસ રજાઓના દિવસોમાં પણ પેટ્રોલિંગ હાથ ચાલુ રાખશે.મોડાસા ટાઉન પોલિસ શહેરના તમામ વિસ્તારોમાં…

અરવલ્લીના મોડાસાની હોકી ટીમ નેશનલ લેવલ પર દેખાડશે પોતાની પ્રતિભા

અરવલ્લીના મોડાસા ખાતેની હોકી ટીમ નેશનલ લેવલ પર રમવા માટે જતાં જિલ્લા કલેક્ટરએ શુભેચ્છા પાઠવી હતી. અન્ડર સેવેન્ટીનની ટીમએ આણંદના ધર્મજ ખાતે રાજ્ય કક્ષાએ જીત મેળવતા ટીમે ઉત્તમ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કર્યું. હવે ટીમની પસંદગી નેશનલ લેવલ પર…

નવરાત્રીના મહાપર્વમાં આ જિલ્લાઓમાં ખાસ પ્રકારે માતાની આરાધના, જાણો

નવલી નવરાત્રીના દિવસે અરવલ્લી જિલ્લામાં નવરાત્રીમાં તમામ સ્થાન પર લોકોને ભારે ભીડ જોવા મળી હતી. મોડાસાના કડિયાવાડા વિસ્તારમાં છેલ્લા 150 વર્ષથી પણ વધારે સમયથી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. નવલાં નોરતામાં વસ્ત્રાલંકારોમાં સજ્જ થઈ પ્રાચીન-અર્વાચીન સુર અને સંગીતના તાલે…

બાયડની સાબરડેરીના અરજણવાવના શીતકેન્દ્રમાં પાંચ શ્રમિકોને કરંટ લાગતા એકનું મોત

બાયડની સાબરડેરીના અરજણવાવ પાસેના શીતકેન્દ્રમાં પાંચ શ્રમિકોને કરંટ લાગ્યાની ઘટના સામે આવી છે.  શ્રમિકોને વીજકરંટ લાગતા એકનું મૃત્યુ થયું છે આ શ્રમિકો કૂવામાં બોરીંગના કામ અર્થે ઉતર્યા હતા તે સમયે તેઓને કરંટ લાગ્યો હતો. જાણવા પ્રમાણે આ દરમિયાન વીજ વાયરો…

અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલની ઉપર કાર ચડાવી દેવાનો પ્રયત્ન, કારણ કે કારમાં હતું….

અરવલ્લીના શામળાજીમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ બન્યો છે. પોલીસ કોન્સ્ટેબલ પર દારૂ ભરેલી કાર ચડાવી દેવાનો પ્રયાસ થયો હતો. જોકે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે. રતનપુર ચેકપોસ્ટ ખાતે પોલીસ કોન્સ્ટેબલ જીતુ ડામોર ફરજ પર હતા. તેઓ પેટ્રોલિંગ…

શક્તિપીઠોમાં થયું ઘટસ્થાપન, પાવાગઢમાં નવરાત્રિમાં આ રહેશે દર્શનનો સમય

નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યમાં માતાજીના વિવિધ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં વિધિવત ઘટ્સ્થાપન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરના મુખ્ય મહારાજે ઘટસ્થાપન કર્યું. અને નવ દિવસ સુધી અંખડ પૂજા કરવામાં આવશે. ઘટસ્થાપનમાં…

જો તમે નવરાત્રીમાં અંબાજી જવાના છો, તો પહેલા આરતી-દર્શનનો સમય જાણો

અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ  છે. આવતીકાલથી મા અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. નવરાત્રીના પ્રથમ દિવસેનીજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીનુ પ્રારંભ થનાર છે. ઘટસ્થાપન બુધવારના સવારે 8.30થી 11.00 કલાકે કરવામાં આવશે. દુર્ગાષ્ટમી…

10 દિવસ અગાઉ ગળેફાંસો ખાધેલી હાલતમાં દંપતીના મૃતદેહ મળ્યા, જાણો ઘટના

દાંતાના તોરણીયા ગામે 25 ઓગસ્ટના રોજ દંપતીની ગળે ફાંસો ખાંધેલી હાલતમાં મળેલી લાશોને લઇ તેમનાં વાલી વારસોએ હત્યાનાં આક્ષેપ કર્યા છે. મૃતકના વાલી વારસોએ હડાદ માર્ગ પર રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસો કર્યો. જો કે પોલીસે આ પ્રયાસને નિષ્ફળ બનાવી…

અંબાજીમાં ગબ્બરના દીવાને લઈ જાણો શું જાગ્યો વિવાદ

અંબાજીમાં ગબ્બરના દિવાને લઈ વિવાદ થયો હતો. ગબ્બર ગોખનો દીવો સ્ટીલનો મુકાતા લોકોમાં રોષ ફેલાયો છે. પહેલા ગબ્બર ગોખમાં ચાંદીનો દીવો હતો. અને હવે દિવામાં ભક્તો ઘી પુરી શકે તે માટે પાઈપલાઈન ગોઠવાઇ છે. ગબ્બર જ્યોતિના દિવામાં સ્ટીલ ધાતુ વપરાતા…

સિંહોના મોતની સાથે સ્વાઈન ફ્લૂથી પણ મૃત્યુ પામી રહ્યા છે દર્દીઓ, જાણો કુલ આંક

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનું સંકટ વધુ ઘેરુ બન્યું છે. દરરોજ સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 55 કેસ નોંધાયા છે. તો ચાર દર્દીના મોત થયાં છે. વડોદરામાં બે, રાજકોટ અને અરવલ્લીમાં એક-એક દર્દીનું મોત થયું હતું. વડોદરામાં…

બાયડમાં ઢુંઢર દુષ્કર્મ કેસ મામલે યુવાનો દ્વારા આરોપીને ફાંસીની સજાની માગ કરાઈ

ઢૂંઢરની બાળકી પર દુષ્કર્મના વિરોધમાં બાયડ નગરમાં કેન્ડલ માર્ચ યોજાઇ હતી. બાયડ હિન્દૂ યુવા વાહીનીના 100થી વધુ કાર્યકરોએ કેન્ડલ માર્ચ યોજી હતી. બાયડના ગાબટ રોડથી માર્કેટયાર્ડ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. હિંદુ યુવા વાહીનીના કાર્યકરોએ દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની…

અરવલ્લીમાં હવે શાકભાજીના ખેડૂતો માટે સર્જાઈ છે આ મુશ્કેલી, નથી મળતા…

અરવલ્લી જિલ્લામાં મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતો શાકભાજી વેચવા આવ્યા ત્યારે તેમને પોષણક્ષમ ભાવ ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અગાઉ જે ભાવ મળતા હતા તેના કરતા પણ ઓછા ભાવ મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે. ક્યારેક ઓછા વરસાદથી તો…

ગુજરાતમાં ખેડૂતો માટે પાણીના સંકટ અને સિંચાઈની મુશ્કેલી અંગે ખાસ ચર્ચા

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. આ વખતે થયેલા અપૂરતા વરસાદે ચિંતાઓ જન્માવી છે. રાજયના પ૪ ટકા જ જળાશયો ભરાયેલા છે. આવામાં આવનારા સમયમાં સિંચાઇમાં મુશ્કેલી તો સર્જાશે પણ ઉનાળામાં તો સ્થિતી વિકટ બને તેવી શક્યતા છે. અપૂરતા…

જુઓ VIDEO: મા અંબાના દર્શને ઉમટયા લાખો ભક્તો, અંબાજીમાં ભક્તિનો અદભૂત નજારો

બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજીનું આભ જાણે ગૂંજી ઉઠ્યું છે. મા અંબાના દર્શનાર્થે યાત્રીકોનો પ્રવાહ અવિરત યથાવત્ રહ્યો છે. શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને મા અંબાની…

અરવલ્લીમાં હજુ વરસાદની તાતી જરૂર, ગત સિઝન કરતા 50 ટકા ઓછો વરસાદ

અરવલ્લી જિલ્લામાં સિઝનનો માત્ર 67.78 ટકા વરસાદ નોંધાયો છે. ગઈ સિઝનની સરખામણીમાં 50 ટકા વરસાદની ઘટ છે. છેલ્લા15 દિવસથી જિલ્લામાં વરસાદ હાથતાળી આપી ગયા પછી વરસાદ વરસે એવા કોઈ એંધાણ ન હોય એવામાં આવનાર દિવસોમાં પીવાના પાણીની કે સિંચાઇ માટે…

અરવલ્લીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખી ગણેશ ચતુર્થીનું કરાયું ખાસ આયોજન

દેશભરમાં ગણેશજીના આગમનની ઉજવણી ચાલી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગણેશ ઉત્સવની ઉજવણીનો આરંભ થયો હતો. મોડાસાના ગણેશમંદિરના પંડાલમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી. હિંમતનગરના વિનાયકનગર ખાતે 22 વર્ષોથી ગણેશ સ્થાપન કરવામાં આવે છે. વિનાયક નગર ખાતે ભવ્ય…

જુઓ VIDEO: આ પાંચ જિલ્લામાં પણ પેટ્રોલ મુદ્દે ભારત બંધની અસર

પેટ્રોલ -ડીઝલ ભાવ વધારા ને લઈ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ભારત બંધના પગલે જામનગરમાં પણ અસર જોવા મળી હતી. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફક્ત ભાનવડ પંથકમાં જ બંધના અસર જોવા મળી હતી. ભાણવડ પંથકમાં જ કોંગ્રેસી કાર્યકરો રોડ પર દેખાઇ…

મોડાસામાં પોલીસ ચોકીની પાસેથી જ મોબાઈલની દુકાનમાં ચોરી

મોડાસા ચાર રસ્તા પાસેની મોબાઈલ શોપમાં ચોરી કરીને ચોરોએ જાણે પોલિસને પડકાર ફેંકયો છે. ચાર રસ્તા પરની પોલીસ ચોકી પાસે જ ચોરીને અંજામ આપીને ચોરોએ પોતાની હિંમતનો પરિચય આપ્યો છે. 24 કલાક ધમધમતા રસ્તા ચોરોએ શોપનું શટર ઉંચુ કરીને ચાલીસ…

અરવલ્લીઃ મંદિરમાં પ્રસાદ નહીં ગાંજાનું વેચાણ કરતો હતો આ સાધુ

અરવલ્લીના મોડાસામાં મંદિરની આડમાં ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો. મોડાસા માઝૂમ નદી કિનારે આવેલા રેપડીમાંના મંદિરે નશાનો કારોબાર ચાલતો હતો. જિલ્લા SOGની ટીમે 1.50 ગ્રામ ગાંજા સાથે સાધુ અને અન્ય શખ્સની અટકાયત કરી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ…

અરવલ્લીમાં ઉજ્જવલા યોજના એજન્સીઓ માટે લૂંટનું સાધન બન્યું છે

મેઘરજ શહેરમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સામે ભ્રષ્ટાચારના આંગળા ચીંધામણા થયા છે. શહેરની કેટલીક ગેસ એજન્સીઓ લાભાર્થીઓ પાસેથી 350થી 500 જેટલા વઘારે નાણાં પડાવી રહ્યા છે. અને આ બાબતનો વીડિયો પણ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. જોકે વધારાની રકમ ચૂકવ્યા…