અરૂણાચલમાં ચીનના ગામ વસાવવા મુદ્દે કોંગ્રેસ-ભાજપના એકબીજા પર પ્રહાર, BJP સાંસદે કહ્યું- ‘1980થી ચાલી રહ્યું છે આ બધુ..’
અરૂણાચણ પ્રદેશમાં ચીન દ્વારા એક ગામ વસાવવાના અહેવાલ પર દેશમાં રાજનીતિ ગરમાઇ છે. ભાજપના સાંસદ તાપિર ગાઓએ કોંગ્રેસ પર પલટવાર કર્યો અને કોંગ્રેસને સવાલ કર્યો...