Archive

Tag: Arun Jaitley

સામ પિત્રોડાના નિવેદન સામે ત્રાટકી બીજેપી, અરૂણ જેટલી- અમિત શાહે કર્યા આકરા પ્રહારો

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈક  અંગે સવાલ ઉઠાવતા ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે જણાવ્યુ કે, સામ પિત્રોડાના નિવેદન પર વધારે ધ્યાન આપવુ ન જોઈએ. જ્યારે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે,…

ગૌતમ ગંભીરના કરિયરની બીજી ઈનિંગ, ભાજપનો ખેસ ધારણ કર્યો

ક્રિકેટર ગૌતમ ગંભીર વિધિવત રીતે ભાજપમાં જોડાયો છે. તેણે અરૂણ જેટલી અને કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધા બાદ હવે ગૌતમ ગંભીરે પોતાના કરિયરની બીજી ઈનિંગ સ્ટાર્ટ કરી છે. જેમાં તેણે…

નાણામંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આ ટોણો માર્યો…

નાણામંત્રી અરૃણ જેટલીએ કોંગ્રેસ સહિતના વિપક્ષો ઉપર શાબ્દિક હુમલો કરીને કહ્યું હતું કે હવે એ નક્કી કરવાનો સમય પાકી ગયો છે કે દેશવાસીઓને મોદી જોઈએ છે કે અરાજકતા જોઈએ છે. જેટલીઅ મહાગઠબંધનને અંદરો અંદર બાખડતી પાર્ટીઓ ગણાવી હતી. નાણામંત્રી અરૃણ…

જાણો કેમ અરૂણ જેટલીએ મીડિયા ચેનલને કહ્યું કે ભાઈ બાલાકોટ આપણા દેશમાં પણ છે

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ દિલ્હીમાં મન કી બાત બુકના વિમોચર પ્રસંગે દેશમાં મીડિયા હાઉસની ભૂમિકા અંગે મહત્વની ટિપ્પણીઓ કરી હતી. તેમણે જણાવ્યું કે, તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં એર સ્ટ્રાઈક કરતા દેશના મીડિયા હાઉસમાં બાલાકોટ અંગે…

રાજકોટ, કાશ્મીર અને આર્થિક અનામત મુદ્દે કેબિનેટમાં મહત્વના નિર્ણયો

નાણામંત્રી અરુણ જેટલીએ ગુજરાત અને રાજકોટ માટે મહત્વની જાહેરાત કરી છે. આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના રાજકોટના હીરાસર ખાતે ન્યૂ ગ્રીનફીલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપી છે. તો બીજી તરફ કેન્દ્રીય કેબિનેટે…

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલમાં નાણા મંત્રી અરૂણ જેટલીનું મોટું નિવેદન આવ્યું સામે

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની અણીએ પહોંચેલા માહોલમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ મહત્વનું નિવેદન આપ્યું છે. અરૂણ જેટલીએ કહ્યું છે કે જો અમેરિકા પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારી શકે તો પછી અત્યારના સમયમાં ગમે તે થઈ શકે. અત્યારે ભારતના મોટાભાગના સરહદી…

નાણાપ્રધાન અરૂણ જેટલીએ મંત્રાલયનો હવાલો સંભાળ્યો

સારવારના કારણે વર્ષમાં બીજી વખત માંદગીની રજા લઇ અમેરિકાથી પાછા ફરેલા નાણા પ્રધાન અરૂણ જેટલીએ પોતાના મંત્રાલયનો હવાલો સંભાળી લીધો હતો. તેઓ એક વર્ષમાં બીજી વાર માંદગીના કારણે રજા પર ગયા હતા અને એક મહિના પછી આજે ઓફિસમાં હાજર થયા…

PMOને જ ખ્યાલ નથી કે નોટબંધી દરમિયાન કેટલી મોત થઈ ?

2016માં કેંદ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયને બે વર્ષ થઈ ગયા. પણ પ્રધાનમંત્રી કાર્યાલયને હજુ સુધી એ નથી ખબર કે અત્યાર સુધી કેટલા લોકોની મોત થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે નોટબંધી દરમિયાન કેટલી મોત થઈ…

કેગનો રિપોર્ટ રજૂ થયા બાદ અરૂણ જેટલીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

રાજ્યસભામાં કેગનો રિપોર્ટ રજૂ થયા બાદ અરૂણ જેટલીએ ટ્વીટ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. જેટલીએ ટ્વીટ કરી જણાવ્યું કે. સત્યમેવ જયતે. સત્યનો હંમેશા વિજય થાય છે. રફાલ પર કેગના રિપોર્ટથી આ વિધાન ફરી એક વખત સાચું સાબિત થયું છે….

અરૂણ જેટલી અમેરિકાથી સારવાર લઇને ભારત પરત, તબિયતમાં સુધારો

કેન્દ્રના નાણા મંત્રી અરૂણ જેટલી અમેરિકામાં સારવાર લઇને ભારત પાછા આવી ગયા હતા. ‘ઘરે પરત ફરતા આનંદ અનુભવું છે’ એમ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું હતું. સારવાર પહેલાં થોડા સમય માટે તેમની પાસેથી મોદી સરકારે નાણા મંત્રાલય લઇને પીયુષ ગોયલને આપ્યું…

વિપક્ષનાં વડા પ્રધાન બનવું છે એટલે આ બધા નાટકો આદરીને બેઠા છે મમતા બેનરજી

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનરજી વચ્ચે કૌભાંડનો આ ત્રીજા દિવસ છે અને હજુ પણ ચાલુ જ છે. હવે નાણામંત્રી અરુણ જેટલીએ આ મુદ્દે મમતા બેનરજીને ખરીખોટી સંભળાવી છે. જેટલીએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે મમતા બેનરજીએ…

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી જાણો ક્યારે પરત ફરશે

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી અમેરિકામાં કેન્સરની સારવાર કરાયા પછી આવતા સપ્તાહે ભારત પાછા ફરે તેવી સંભાવના છે, એમ જેટલીના નજીકના સૂત્રોએ કહ્યું હતું. અમેરિકા જતાં પહેંલા નાણા મંત્રાલયનો હવાલો સંભાળતા જેટલી પાસેથી હંગામી ધોરણે નાણા ખાતું લઇ લેવામાં આવ્યું…

ખેડૂતો માટે ખુશખબર, મોદી સરકાર આપી શકે છે દર મહિને 500થી વધારે રૂપિયા

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ સંકેત આપતા જણાવ્યું હતું કે નાના ખેડૂતોને કેશ ડોલ તરીકે રૂપિયા ૫૦૦ કરતાં પણ વધુ મળી શકે છે. સરકારના આવકના સ્ત્રોત વધશે તેમ તેમાં વધારો થશે અને રાજ્યો પોતાની આવક પ્રમાણે વધુ રકમ આપી શકશે. કોંગ્રેસ…

CBIના નવા પ્રમુખની નિમણૂકના વિરોધમાં ખડગેને અરૂણ જેટલીએ અમેરિકાથી આપ્યો જવાબ

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે પર ફરી એક વખત આક્ષેપ મૂક્યો છે. વારંવાર વિરોધ કરવાનો આરોપ કર્યો છે. જેટલીએ કહ્યું કે CBIના નવા ડાયરેક્ટરની નિમણૂક એક રાજનીતિક સંઘર્ષની જેમ દર્શાવવાની કોશિશ થઈ રહી છે. જેની કોઈ દિવસ…

Budget Exclusive: શું ખેડૂતોને રાહત માટે સરકાર પાસે નાણા છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શાસનની સમયાવધિ આવી રહી છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ પહેલા તા.૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વચગાળાના નાણામંત્રી પિયુષ ગોયલ વર્ષ ૨૦૧૯-૨૦નું લેખાનુદાન રજુ કરશે. જોકે, જેમ NDAના પ્રથમ કાળમાં…

જેટલી બજેટ રજૂ કરે તેવી સંભાવના બિલકુલ ઓછી, મોદી સરકારને પડશે મોટો ફટકો

લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટમાં કેન્દ્ર સરકાર તમામ વર્ગને ફાયદારુપ જાહેરાત કરી શકે છે. સરકાર ઈચ્છે છે કે, આ બજેટમાં રોજગાર, ખેડૂત, વિદેશ નીતિ, રોકાણ અને વ્યાપારને ક્ષેત્રમાં સંકારાત્મક સંદેશ જાય. ખાસ કરીને ખેડૂતોના ખાતામાં સીધી જ રોકડ ટ્રાન્સફર,…

કેટલાક લોકો માને છે કે તેમનો જન્મ જ સત્તામાં રહેવા માટે થયો છે : અરૂણ જેટલી

અમેરિકામાં મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહેલા નાણા પ્રધાન અરૂણ જેટલીએ બ્લોગ દ્વારા વિપક્ષ પર નિશાન તાક્યુ છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓ જે મુદ્દા પર સરકારને ઘેરી રહી છે. તેનો અરૂણ જેટલીએ તબક્કાવાર જવાબ આપ્યો છે. નાણા પ્રધાને દાવો કર્યો…

રાહુલ ગાંધીએ જેટલીને કહ્યું, હું અને કોંગ્રેસ પાર્ટી 100 ટકા તમારી સાથે

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી પોતાની કિડની સંબંધી બિમારીની તપાસ માટે અમેરિકા ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જેટલીના સ્વાસ્થ્યને લઇને ચિંતિત છે. તેમણે એક ટ્વિટ કરીને નાણાં પ્રધાન પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે…

નાણા પ્રધાન : 10 ટકા અનામત આપવાથી બંધારણનો ભંગ થતો નથી

આર્થિક રીતે નબળા લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામત આપવાથી બંધારણના મૂળભૂત માળખાનો ભંગ થતો નથી તેમ નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે.  જેટલીએ સરકારના આ બિલને સામાન્ય શ્રેણીમાં આવતા ગરીબો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે. …

GST બેઠક : જેટલી ચૂંટણી પહેલાં આપશે આ મોટી રાહતો, મધ્યમવર્ગને થશે મોટો ફાયદો

આજે શરૂ થયેલી જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં કોઈ ખાસ એજન્ડા તો નથી પરંતુ જેટલા મુદ્દાઓ પણ ચર્ચા થશે અને નિર્ણય લેવાના છે, તે બધા જ મુદ્દાઓ અત્યંત મહત્વના છે. જીએસટીની આંટીઘૂંટી નાના વેપારીઓ માટે માથાનો દુખાવો બની રહી છે તેવામાં…

ભાજપે આ કામ માટે સમિતિઓની કરી રચના, રાજનાથ સિંહને સોંપાઇ આ જવાબદારી

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીથી પ્રચાર સંબંધિત સમિતિઓની જાહેરાત કરી દીધી છે. વર્તમાનમાં દેશના ગૃહ પ્રધાન રાજનાથ સિંહને મેનિફેસ્ટો સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો નાણાંપ્રધાન અરૂણ જેટલીને પ્રચાર-પ્રસાર સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યાં છે….

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર બાદ અરૂણ જેટલીએ કહ્યું કોંગ્રેસ પોતાનો ઈતિહાસ જઈને વાચે

સોહરાબુદીન શેખ એન્કાઉન્ટર મામલે કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. અરૂણ જેટલીએ સોશિયલ મીડિયામાં લખેલા બ્લોગમાં જણાવ્યું હતું કે, બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતાની વાત કરનાર કોંગ્રેસે પહેલા પોતાનો ઈતિહાસ તપાસી લેવો જોઈએ. યુપીએના…

આખરે રાહુલ ગાંધીના શબ્દોએ મોદીને દોડતા કરી દીધા, ભાજપે ખેડૂતો માટે કૂચ કરી

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા ખેડૂતોની દેવામાફીના મુદ્દાએ માસ્ટરસ્ટ્રોક તરીકેની ભૂમિકા નિભાવીને ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને મોટી જીત પ્રાપ્ત થઈ હતી. હવે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની દેવામાફીના મામલે ભાજપ બેકફૂટ પર છે. સૂત્રોનું કહેવું છે કે હવે…

મોદી સરકારની ખેડૂતોને ક્રિસમસ ભેટ : દર મહિને ચૂકવશે સેલેરી, રાહુલને લાગશે ઝટકો

નવુ વર્ષ શરૂ થવાને હવે થોડા દિવસ વધ્યા છે. આ નવા વર્ષમાં મોદી સરકાર એકથી વધારે એમ 6 મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. જેમાં સૌથી મોટી ભેટ યૂનિવર્સલ બેસિક ઇનકમ હોઇ શકે છે. જેના દ્વારા કરોડો લોકોના ખાતામાં એક નક્કી…

પાંચ રાજ્યોમાં બીજેપીનો સફાયો થયા બાદ હવે આ વ્યક્તિ બન્યો છે સંકટમોચક

પાંચ રાજ્યોના વિધાનસભામાં મળેલી હારથી નિરાશ બીજેપીને ઉગારવા માટે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી સક્રિય બન્યા છે. વર્તમાનમાં જે રીતે તેઓએ બિહારમાં સહભાગી પક્ષો વચ્ચે સીટ શેરીંગનો ફોર્મ્યુલા નિકાળી અને એલજીપી અધ્યક્ષ રામવિલાસ પાસવાનને સાથે જોડી રાખવાનું કામ કર્યુ છે. આ…

અરૂણ જેટલીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 31મી બેઠક, તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ ઘટી શકે છે

ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ એટલે કે જીએસટી કાઉન્સિલની 31મી બેઠક દિલ્હીના વિજ્ઞાનભવનમાં શરૂ થઈ ચુકી છે. આ બેઠક કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. બેઠકમાં રાજ્યોના નાણાં પ્રધાનો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણાં…

સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાનું નથી કહ્યું: અરૂણ જેટલી

ઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામુ આપવા મામલે નાણાપ્રધાન અરૂણ જેટલીએ નિવેદન આપ્યું. જેટલીએ કહ્યું કે સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામુ આપવાની માગ કરી નથી. પાછલા થોડા સમયથી આરબીઆઈ અને સરકાર વચ્ચે રોકડ સમસ્યા સહિત અન્ય મુદ્દાઓને…

શક્તિકાંત દાસે RBI ગવર્નર પદનો ચાર્જ સંભાળ્યો

આર્થિક મામલાના પૂર્વ સચિવ શક્તિકાંત દાસે બુધવારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરનો પદભાર સંભાળ્યો. તેઓ ઉર્જિત પટેલનું સ્થાન લેશે. પટેલે સોમવારે અંગત કારણનો હવાલો આપીને પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપ્યું હતું. તેઓ 1990 બાદ પ્રથમ એવા આરબીઆઈ ગવર્નર છે, જેણે…

ફરીથી મંદીમાં ફસાઇ શકે છે ભારત: અરવિંદ સુબ્રમણ્યમ

નાણાં મંત્રાલયના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે ચિંતા વ્યક્ત કરી ચેતવણી આપી છે કે કૃષિ અને નાણાંકીય વ્યવસ્થાના દબાણમાં હોવાથી ભારતીય અર્થવ્યવસ્થા થોડા સમય માટે મંદીના વમળમાં ફસાઇ શકે છે. પોતાની બુક ‘ઑફ કાઉન્સેલ: ધ ચેલેન્જ ઑફ ધ મોદી-જેટલી…

સારી સ્વાસ્થ્ય સુવિધા માટે કેન્દ્ર, રાજ્ય મળીને કામ કરે

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ગુરૂવારે કહ્યું કે લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધા આપવા માટે અને સંસાધનોના સારા પ્રયોગ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે આવવાની જરૂર છે. જેટલીએ કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) તરફથી આયોજીત 15મા સ્વાસ્થ્ય સંમેલનમાં કહ્યું, “અમે…