તુર્કીના ખભે બંદૂક રાખી હરખાઈ રહ્યુ છે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે હજૂ પણ રાગ આલાપી રહ્યા છે !
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તુર્કીએ ફરી જમ્મુ-કાશ્મીરને સળગતો મુદ્દો જાહેર કર્યો હતો. જેમાં ભારતે આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. યુએન જનરલ એસેમ્બલીની બેઠકના બીજા...