GSTV
Home » arrest

Tag : arrest

મહિલા ડૉક્ટર સાથેની ગેંગરેપની ઘટનામાં થયો મોટો ઘટસ્ફોટ, મુખ્ય આરોપી પહેલા પણ આવી ચૂક્યો છે પોલીસની રડારમાં

Mayur
હૈદરાબાદમાં મહિલા ડોકટર સાથે ગેંગરેપની ઘટના પછી દેશભરમાં આક્રોશનો માહોલ છે. પોલીસે આ કેસમાં ચાર નરાધમોની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે....

રાજકોટમાં રેપની ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા, 50,000નું ઈનામ જાહેર

Mansi Patel
મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રોજ રાજકોટમાં માનવતાને શર્મસાર કરે તેવી એક ઘટના બની છે. રાજકોટમાં માત્ર  આઠ...

લેબ સંચાલકો અને ડોક્ટરોનો ઓડિયો વાઈરલ થયા બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી, જાણો કોણ છે સાંઠગાઠીયાઓ

Mayur
પાદરાની સ્વરા પેથોલોજી લેબ મામલે વડું પોલીસે ચાર લોકોની ધરપકડ કરી. પોલીસ પકડમાં આવેલા શખ્સોમાં જૈમીન શાહ, સચિન જોશી, વિપુલ રાઠોડ, જાગૃતિ દરજીનો સમાવેશ થાય...

નિત્યાનંદ આશ્રમની બન્ને સંચાલિકાઓ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર

Mayur
બાળકોને બંધક બનાવી બાળમજૂરી કરાવવાના કેસમાં નિત્યાનંદ આશ્રમની આરોપી સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાને આજે પોલીસે મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. પોલીસની...

એકાઉન્ટન્ટનું કારમાં અપહરણ કરીને ધમકી આપનારા હોમગાર્ડ કમાન્ડડન્ટ આખરે બરતરફ, થઈ મોટી કાર્યવાહી

Mayur
નવરંગપુરામાં આવેલી કંપનીમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટનું કારમાં અપહરણ કરીને ધમકી આપનારા હોમગાર્ડના ભુતપૂર્વ સીનીયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલેને હોમગાર્ડ્ઝના કમાન્ડન્ટ જનરલે બરતરફ કરી દીધા છે. એકાઉન્ટન્ટના...

પીએમસી બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડમાં બે ઓડિટરની ધરપકડ કરાઈ

Mayur
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડમાં આિર્થક ગુના શાખાના અિધકારીઓએ બે ઓડિટરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે અગાઉ પીએમસી બેન્કના...

પંજાબ પોલીસે કરી મહિલા સહિત બે ખાલિસ્તાની આતંકીઓની ધરપકડ, નિશાના પર હતા હિંદુ નેતા

Mansi Patel
પંજાબ પોલીસના ઓપરેશન સેલે એક મહિલા સહિત બે ખાલિસ્તાની આતંકીઓની ધરપકડ કરી છે. મહિલા ખાલિસ્તાની લુધિયાનામાં નર્સ તરીકે કામ કરતી હતી. તો બીજી ધરપકડ ગુરદાસપુરમાંથી...

કર્ણાટક પ્રીમિયર લીગમાં ફિક્સિંગ, ખેલાડીઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Mansi Patel
કર્ણાટક પ્રીમિયર લીગમાં ફિક્સિંગ કોંભાડ બહાર આવ્યા બાદ સી.ગૌતમ અને અબરાર જેવા સીનિયર ડોમેસ્ટિક ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે એક મીડિયા રિપોર્ટમાં કર્ણાટક પ્રીમિયર...

જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં ગુજરાત રેલવે SITને મળી મહત્વની સફળતા

Mayur
ભાજપના પૂર્વ ધારાસભ્ય જંયતી ભાનુશાળીની હત્યા મામલે ગુજરાત રેલવે એસઆઈટીને મહત્વની સફળતા મળી છે. પોલીસે ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની...

વિદ્યાર્થિનીની છેડતી કરનારો ઢાંઢો રણજીત ઉર્ફે વચલી ટિકિટની પોલીસે ધરપકડરૂપી ‘ટિકિટ’ ફાડી

Nilesh Jethva
થોડા સમય પહેલાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છાનગપતિયાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુવક અને યુવતી યુનિવર્સિટીના ખુલ્લા વિસ્તારમાં અશ્લીલ હરકતો કરતા જબ્બે ચડ્યા હતા. આ...

જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદીની ધરપકડ

Mansi Patel
ઉત્તર કાશ્મીરનાં બારામુલા જીલ્લામાં શોપોર વિસ્તારમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોને સૂચના મળી હતીકે, વિસ્તારમાં એક લશ્કરનો આતંકવાદી હાજર છે. સુરક્ષાબળો વિસ્તારની ઘેરાબંધી કરીને...

ઓનર કિંલીંગ મામલે પોલીસને મળી મોટી સફળતા, આ બે આરોપીની કરી ધરપકડ

Nilesh Jethva
ઝઘડિયા તાલુકાના રાજપારડી પાસે ઓનર કીલીંગની બનેલી ઘટના બાદ પોલીસે ગણતરીની કલાકોમાં યુવતીના બે સગાભાઇને ઝડપી પાડ્યા છે. હિંગોરીયાના હેમંત વસાવાએ ઉમલ્લા ગામે રહેતી યુવતી...

તિહાર જેલમાં ચિદમ્બરમ સાથે પહેલીવાર પુછપરછ કરશે ED, દિલ્હી કોર્ટે આપી છૂટ

Mansi Patel
આઇએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસના સીનિયર નેતા પી.ચિદમ્બરમને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કોર્ટ તરફથી ઇડીને ચિદમ્બરમને ધરપકડ કરવાની મંજૂરી મળી ગઇ છે. હાલમાં ચિદમ્બરમ આ...

કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, પાકિસ્તાન હવે ખુલ્લું પડી જશે

Mansi Patel
કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.  સૈન્યના જવાનોએ ગાંદરબલમાંથી 2 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. બંને આતંકીઓ ગાંદરબલના નારાનાગ વિસ્તારમાંથી ઝડપાયા. સુરક્ષા દળોને...

આતંકી હાફિઝ સઈદે પોતાની ધરપકડની સામે કરી અરજી, પાકિસ્તાનની કોર્ટમાં થશે સુનાવણી

Mansi Patel
ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદે પોતાની ધરપકડની વિરૂદ્ધ લાહોર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.  કોર્ટે સોમવારે આ અરજીનો સ્વિકાર પણ કર્યો છે. કોર્ટે આ...

‘હું GSTનો અધિકારી છું’ કહી રૂઆબ બતાવતો શખ્સ પોલીસના હાથે ચઢી ગયો અને પછી જે રહસ્ય ખુલ્યું…

Mayur
સુરતમાં હજુ પણ ડુપ્લીકેટ અધિકારીઓ બનીને રુઆબ કરતા લોકો જોવા મળી રહ્યા છે. ઉમરા વિસ્તારમાં એક ઉત્પલ પારેખ નામનો શખ્સ પોતે GSTના ડેપ્યુટી ડાયરેકટર વિજિલન્સની...

દિલ્હીના મુખ્યમંત્રીને ઈમેલ પર ધમકી આપનારો વ્યક્તિ માનસિક રીતે અસ્થિર નિકળ્યો, પોલીસે રાજસ્થાનથી કરી ધરપકડ

Mayur
દિલ્હી પોલીસના સાઈબર સેલે અરવિંદ કેજરીવાલને ઈમેઈલ પર ધમકી આપનાર શખ્સની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવવામાં આવી રહ્યું...

4355 કરોડના પીએમસી બેંક કૌભાંડમાં બેંકના પૂર્વ એમડીની ધરપકડ

Mayur
4355 કરોડ રૂપિયાના પીએમસી બેંક કૌભાંડમાં મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખાએ બેંકના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર જોય થોમસની ધરપકડ કરી લીધી છે. આર્થિક  અપરાધ શાખાએ એફઆઇઆર...

2 વર્ષથી ભાગતો ફરતો આરોપી ગરબા રમવા ગયો અને પકડાઈ ગયો

Mayur
પત્ની અને કાકા સસરાની પુત્રીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી બિભત્સ કોમેન્ટ કરનાર રાજપીપળાનો યુવાન વર્ષ-૨૦૧૭થી પોલીસથી નાસતો ફરતો હતો જેને  પોલીસે વડોદરાના નવલખી ગરબા...

અમદાવાદ : એલિસબ્રિજમાં યુવતીની હત્યા કરનારો નરેશ પોલીસના સંકજામાં

Mayur
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં એક યુવતીની કરપીણ હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હત્યા કરનાર નરેશ સોઢાની ધરપકડ કરી છે. છડાવાડ પોલીસ ચોકીની નજીક...

અમદાવાદ એરપોર્ટથી ખૂંખાર આતંકી અબ્દુલ વહાબ શેખની ધરપકડ, ત્રણ નેતાઓની હત્યાનો આરોપ

Mayur
અમદાવાદ એરપોર્ટથી આતંકી અબ્દુલ વહાબ શેખની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આતંકીને ઝડપી પાડ્યો છે. તે વર્ષ 2003ના ગુનામાં વોન્ટેડ હતો. અને જેદ્દાથી...

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 35 નબીરાઓની 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

Mayur
વડોદરામાં દારૂની મહેફિલ કરતા 35 નબીરાઓ પકડાયા છે. ગત મોડી રાત્રે વાઘોડિયાના જરોદ પાસે આવેલા જયદીપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ યોજાઈ હતી. જે અંગે વાઘોડીયા...

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગાડીનો ફોટો વાયરલ કરનારા વ્યક્તિની ધરપકડ

Mayur
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગાડીનો ફોટો વાયરલ કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે એકની ધરપકડ કરી છે. GJ 18 G 9085 નંબરની સરકારી ગાડીનો ફોટો વાઇરલ કરીને ટ્રાફિક...

રાજીવ કુમારની ધરપકડ કરવા CBIના ધમપછાડા : ક્યાંય મળતા નથી

Mayur
કરોડો રૂપિયાના શારદા ચીટફંડ કૌભાંડમાં કોર્ટમાં હાજર થવા માટે ફરી સમન્સ જારી કરાયો છતાં કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર હાજર નહીં થતાં સીબીઆઇએ તેમને...

કરતારપુર કોરિડોરની જાસુસી કરનારા શખ્સની ધરપકડ, પાકિસ્તાનને તસવીરો મોકલવાના મળ્યા 10 લાખ રૂપિયા

Mayur
સુરક્ષાદળોએ કરતારપુર કોરિડોર નિર્માણ કાર્યની જાસુસી કરનાર એક શખ્સની ધરપકડ કરી છે. સુરક્ષાદળની પકડમાં આવેલા જાસુસે કરતારપુર નિર્માણ કાર્યની કેટલીક તસવીર પાકિસ્તાન મોકલી હતી. તેને...

શારદા ચીટફંડ મામલો: હાઈકોર્ટે પૂર્વ કમિશ્નર રાજીવ કુમારની ધરપકડ પર લગાવેલી રોક હટાવી

Mansi Patel
શારદા ચિટફંડ મામલામાં કોલકાતા હાઈકોર્ટનાં પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની ધરપકડ પર રોક હટાવી દેવામાં આવી છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી ઈચ્છે તો રાજીવ કુમારની...

છત્તીસગઢનાં પૂર્વ CM અજીત જોગીનાં પુત્ર અમિત જોગીની છેતરપિંડીના કેસમાં ધરપકડ

Mansi Patel
છત્તીસગઢના પૂર્વ સીએમ  અજીત જોગીના પુત્ર અમિત જોગીની પોલીસે ધરપકડ કરી છે. અમિત જોગી પર છેતરપિંડીનો આરોપ છે. જેથી પોલીસે તેમની ધરપકડ કરી છે.  અમિત...

પી.ચિદમ્બરમની ધરપકડ બાદ જંતરમંતર ખાતે સમર્થકોનો જમાવડો, પુત્ર કાર્તિએ આપ્યો આ જવાબ

Mayur
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની ધરપકડ બાદ વિપક્ષી નેતાઓ દ્વારા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે દિલ્હીના જંતરમંતર ખાતે વિપક્ષી નેતાઓએ ચિદમ્બરમની ધરપકડનો વિરોધ કરવા...

ચિદમ્બરની ધરપકડ: CBIએ દિવાલ કૂદી બંગલામાં ઘૂસવું પડયું

Mayur
આઇએનએક્સ કેસમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ અચાનક કોંગ્રેસના હેડક્વાર્ટર પર જોવા મળ્યા હતા, તેમણે કોંગ્રેસના...

ચિદમ્બરમની ધરપકડના ભણકારા

Mayur
કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડમાંથી આગોતરી રાહત આપવાનો દિલ્હી હાઈકોર્ટે ઈનકાર કર્યો અને તેમને સુપ્રીમમાં જવા માટે ત્રણ દિવસની...
Do NOT follow this link or you will be banned from the site!