અમેરિકામાં ત્રણ ગુજરાતી નાગરિકોની ગેરકાદેસર ઘુસણખોરી કરવા બદલ વર્જિનિયામાંથી ધરપકડ
અમેરિકામાં ઘૂસણખોરી કરનારા ત્રણ ગુજરાતીઓની વર્જિનિયા ટાપુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એ ત્રણેય આરોપીઓ ફ્લોરિડા જવાની ફ્લાઈટ પકડવાના હતા એ પહેલાં નકલી દસ્તાવેજોના કારણે ઝડપાઈ...