અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ધરપકડ માટે વોરંટ નીકળ્યું, ઈરાને આ કારણે ઇન્ટરપોલની મદદ માગી
સોમવારે એક સ્થાનિક ફરિયાદી તેહરાનના ફરિયાદી અલી અલકાસિમહરે કહ્યું કે ઈરાને ધરપકડનું વોરંટ જારી કરી ને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડઝનેક અન્ય લોકોને કસ્ટડીમાં લેવા...