સેના બની દેવદૂત / 1200 ફૂટ ઉંચા સિંથન પર ભારે હિમવર્ષામાં ફસાયેલા 16 નાગરિકોને બચાવ્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના ફરી એકવાર દેવદૂત બની છે. કિશ્તવાડ જિલ્લામાં આજે ભારે હિમવર્ષાના પગલે કેટલાય નાગરિકો ફસાયાની સિવિલ એડમિનિસ્ટ્રેશન તરફથી બપોરના સમયે માહિતી મળી હતી...