Parliament Winter Session/ CDS બિપિન રાવતનું હેલીકૉપ્ટર ક્રેશ, સંસદમાં નિવેદન આપશે રક્ષામંત્રી રાજનાથ સિંહ
સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે. 12 સાંસદોએ નીલંબન પર વિપક્ષ ધરણા પણ ચાલુ છે. ટીડીપીને છોડી, સમગ્ર વિપક્ષે કાર્યવાહીનો બહિષ્કાર કરી દીધો છે....