Army Day 2022/ સેના પ્રમુખે કહ્યું-પોતાની આદત નથી છોડી રહ્યું પાક, 300-400 આતંકીઓને ઘૂસણખોરીનો રસ્તો આપી રહ્યું
ભારતીય સેના આજે તેનો 74મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ભારતીય સેના દ્વારા દર વર્ષે 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ...