રશિયા-યુક્રેન/ રશિયાએ યુદ્ધમાં હવે હથિયારોથી સજ્જ ટ્રેન ઉતારી, જમીનથી હવામાં વિનાશ વેરવા સક્ષમDamini PatelMarch 9, 2022March 9, 2022યુક્રેનના યુદ્ધમાં અનેક હિથયારો ગુમાવી ચુકેલા રશિયાએ હવે હિથયારોથી ભરેલી એક આખી ટ્રેન કીવ તરફ રવાના કરી છે. મીડિયા અહેવાલો મુજબ ઘાતક હિથયારોથી સજ્જ આ...