ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી અંગેના નિવેદન પછી સીઆર પાટીલ ભરાયા, ભાજપ પ્રદેશ પ્રમુખે ભાઈ-બહેનના સંબંધોને શર્મસાર કર્યા
પોરબંદરના માધવપુર મેળામાં પહોંચેલા સીઆર પાટીલે સ્ટેજ પર સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં જ પાટીલની જીભ લપસી ગઈ હતી અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણના સુભદ્રાજી...