GSTV
Home » Arjun Kapoor » Page 2

Tag : Arjun Kapoor

અર્જૂન-મલાઇકાની રોમેન્ટિક ડિનર ડેટ, શું લગ્નની છે તૈયારી?

Bansari
અર્જૂનકપૂર અને મલાઇકા અરોરાનું રિલેશનશીપ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ લવ બર્ડઝઅવારનવાર એકસાથે સ્પોટ થાય છે. ઘણાં વર્ષોથી પોતાના રિલેશનશીપને છુપાવીને રાખ્યાબાદ આ કપલ

અર્જૂન-મલાઇકા 2019માં કરી લેશે લગ્ન? કરણ જોહરે આપ્યાં આ સંકેત

Bansari
બોલીવુડમાં હાલ વેડિંગ સીઝન ચાલી રહીછે. દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક બાદ અન્ય એક સેલિબ્રીટી કપલનું નામ ચર્ચામાં છે.અહીં વાત થઇ રહી છે ર્જૂન કપૂર અને મલાઇકા અરોરાની.

#MeToo અભિયાન પર મલાઇકાએ કહ્યું, ‘બદલાવ ઓછોને હોબાળો વધારે’

Bansari
એક્ટરહોય કે ડિરેક્ટર, પ્રોડ્યુસર હોય કે સિંગર, બોલીવુડમાં મી ટૂની આંધી એવી આવી કેભલભલા દિગ્ગજોના દામન પર ડાઘ લાગ્યા. બોલીવુડમાં જ્યારથી મી ટૂ કેમ્પેઇન શરૂ

’21 વર્ષ પ્રયાસ કર્યો પણ…’મલાઇકાથી અલગ થયાં બાદ છલકાયું અરબાઝનું દર્દ

Bansari
બોલીવુડ એક્ટર-ડાયરેક્ટર અરબાઝ ખાન અનેએક્ટ્રેસ મલાઇકા અરોરાના લગ્ન જીવન પર હવે પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. બંનેપોતપોતાના જીવનમાં આગળ વધી ગયાં છે. એક બાજુ જ્યાં

અર્જૂન-મલાઇકા ક્યારે કરશે લગ્ન, આ ખાસ મિત્રએ જ કરી નાંખ્યો મોટો ખુલાસો

Bansari
અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું નામહાલના દિવસોમાં વધારે ચર્ચામાં છે. તેની શરૂઆત મિલાન એરપોર્ટ બંનેની હાથમાં હાથનાખીને ફરતી તસવીર વાયરલ થયા પછી થઈ છે. અત્યારસુધી

આગામી વર્ષે લગ્ન કરી શકે છે મલાઈકા અરોડા અને અર્જુન કપૂર

Premal Bhayani
ઘણાં દિવસોથી મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના સંબંધની વાતો ચર્ચાઈ રહી છે. હવે આ ચર્ચા પર અપડેટ આવી ગયુ છે. સમાચાર છે કે ટૂંક સમયમાં

મલાઇકાએ અર્જૂન સાથે સેલિબ્રેટ કર્યો બર્થડે, એરપોર્ટ પર એકસાથે સ્પૉટ થયાં આ લવબર્ડઝ

Bansari
બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના અફેરની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. અત્યારસુધી તેમણે જાહેરમાં પોતાના સંબંધો વિશે કોઇ નિવેદન આપ્યું નથી પરંતુ

‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો’ ,અર્જૂન-મલાઇકાએ રિલેશનશીપને લઇને આપ્યો આ સંકેત

Bansari
બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના અફેરની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. અત્યારસુધી તેમણે જાહેરમાં પોતાના સંબંધો વિશે કોઇ નિવેદન આપ્યું નથી પરંતુ

પરિણીતી ચોપરાને શા માટે પાકિસ્તાનનાં એક્ટરો જોડે કામ કરવું છે? જાણો વિગતવાર

Alpesh karena
પરિણીતી ચોપરાની ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. અર્જુન કપૂર આ ફિલ્મમાં એક્ટર છે. પરિણીતી અને અર્જુને આ ફિલ્મને મોટા પાયે

સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા પરિણીતી ચોપરા અને અર્જુન કપૂર

Arohi
નમસ્તે ઇંગ્લેન્ડ’ ફિલ્મના પ્રમોશન માટે અભિનેત્રી પરિણીતી ચોપરા અને અર્જુન કપૂર વડોદરામાં આવ્યા હતા. સંસ્કારી નગરી વડોદરાના  પારંપરિક ગરબા નિહાળીને અભિભૂત થયા હતા. એકજ સ્થળે

નમસ્તે ઇંગ્લેન્ડનું બીજુ Trailer રિલિઝ, ધમાલ મચાવવા આવી રહ્યાં છે અર્જૂન-પરિણીતી

Bansari
જાણીતા ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની આગામી ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડનું બીજું ટ્રેલર સોમવારે સાંજે રિલિઝ કરાયું હતું. પહેલા ટ્રેલરમાં રજૂ થયેલી વિવિધ ભાવનાઓના અનુસંધાનમાં હોય

બોલ કીકી : ડુ યુ લવ મી ? વીલ યુ મેરી મી ?, અર્જુંન કપૂરે અા હીરોઈનને લગ્ન માટે કર્યું પ્રપોઝ

Karan
બોલ પરિણિતી તું મને ચાહે છે ? મારી સાથે લગ્ન કરીશ ? એવો સવાલ હળવા ટોનમાં હોનહાર અભિનેતા અર્જુન કપૂરે  અભિનેત્રી પરિણિતી ચોપરાને કર્યો હતો.

‘કૉફી વિથ કરણ’માં ભાઈ અર્જુન સાથે ડેબ્યુ કરશે જાહ્નવી કપુર

Arohi
ટૂંક સમયમાં કરણ જોહરનો ટોક શો “કૉફી વિથ કરણ” શરૂ થવા જઈ રહ્યો છે. શોના મહેમાનોના લિસ્ટ પર ધણા સમયથી ચર્ચા કરવામાં આવી રહી છે.

મલાયકા અરોરાઅે અર્જુંન મામલે તોડી ચૂપકીદી, કર્યો ખુલાસો કે અા વ્યક્તિની કરી છે ડેટ

Karan
મલાયકા અરોરા અને અરબાઝ ખાનના છુટાછેડા થઇ ગયા હોવા છતાં બન્નેની અંગત લાઇફ ચર્ચામાં છે. અભિનેત્રી અર્જુન કપૂરને ડેટિંગ કરી રહી હોવાની ચર્ચા છે. અરબાઝ

સોશિયલ મીડિયા પર આ કારણે ટ્રોલ થયો અર્જૂન કપુર ,આપ્યો જડબાતોડ જવાબ !

Kuldip Karia
અર્જુન કપુરે તેની એક પોસ્ટ પર બેહુદા કમેંટ કરનાર ટ્રોલર પર સામો જવાબ આપીને તેને બરાબર પાઠ ભણાવ્યો હતો. વાત જાણે એમ બની કે અર્જુન

Photos : Brides Today માટે પરિણીતી-અર્જૂનનું વેડિંગ સ્પેશિયલ શૂટ

Bansari
બોલીવુડનું ફેવરેટ કપલ બનતાં જઇ રહેલા અર્જૂન કપૂર અને પરિણીતી ચોપરા બ્રાઇડ્ઝ ટુડે મેગેઝીનના આગામી એડિશનના કવર પેજ પર જોવા મળશે. આ સ્ટાર કપલે મેગેઝીન

Video : ફૅન માટે અર્જૂન કપૂરે કર્યુ એવું કામ કે લોકો કરી રહ્યાં છે સલામ

Bansari
બોલીવુડનો યંગ એક્ટર અર્જુન કપૂરે પોતાની એક બધિર ફેન સાથે વાત કરવા ગણતરીના કલાકોમાં સાઇન લેંગ્વેજ શીખી લીધી હોવાની માહિતી મળી હતી.    ફિલ્મ સર્જક

છૂટાછેડાના 2 વર્ષ બાદ મલાઈકાએ લીધો એવો નિર્ણય, સલમાન રહી ગયો દંગ

Bansari
મલાઇકા અરોરા ફરી એકવાર અર્જૂન કપૂર સાથે પોતાના સંબંધોને લઇને ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ લેક્મે ફેશન વીક 2018 દરમિયાન બંને સાથે જોવા મળ્યાં હતા.

કઇ વાતે આલિયાને આવ્યો ગુસ્સો? અર્જૂન કપૂરને કહી દીધું-Get Lost

Bansari
બોલિવુડ અભિનેતા અર્જુન કપુરે આલિયા ભટ્ટની મજાક કરી હતી જેનાં પર આલિયા ભટ્ટે તેનો પ્રત્યુત્તર વાળી દીધો હતો. બન્યુ એવું કે રક્ષાબંધન નિમિતે આલિયા ભટ્ટે

રક્ષાબંધનના એક દિવસ પહેલા અર્જુન કપુરે કંઈક આ રીતે દર્શાવ્યો બહેનો પ્રત્યે પ્રેમ 

Arohi
રક્ષાબંધન પૂર્વે અભિનેતા અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાના બહેનો માટે પ્રેમ વ્યક્ત કર્યો છે. ‘2 સ્ટેટ્સ’ ના અભિનેતાએ પોતાની બહેન જ્હાનવી કપૂરની પ્રશંસા કરી છે.

શ્રીદેવીના કારણે અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટને લાગુ કરવો પડ્યો આ કાયદો

Bansari
બોલિવૂડની એ અપ્રતિમ ચાંદની. જેનો ઝગમગાટ 50 વર્ષો સુધી રહ્યો. હિન્દી ફિલ્મ જગતની સૌથી પહેલી ફિમેલ સુપરસ્ટાર. આ ખિતાબ માટે શ્રીદેવી સિવાય બીજુ કોઈ નામ

B’day Special : 4 વર્ષની ઉંમરે શરૂ કરી કારકિર્દી, આ ફિલ્મોએ બનાવી પ્રથમ ફિમેલ સુપરસ્ટાર

Bansari
બોલિવૂડની એ અપ્રતિમ ચાંદની. જેનો ઝગમગાટ 50 વર્ષો સુધી રહ્યો. હિન્દી ફિલ્મ જગતની સૌથી પહેલી ફિમેલ સુપરસ્ટાર. આ ખિતાબ માટે શ્રીદેવી સિવાય બીજુ કોઈ નામ

જ્હાનવી 21 વર્ષ બાદ બોલિવૂડના અા હીરોને પ્રથમવાર બાંધશે રાખડી

Karan
શ્રીદેવી સાથે બોની કપૂરે લગ્ન કરીને પ્રથમ પત્ની મોનાને છોડી દીધી હતી. ત્યારથી અર્જુન કપૂર શ્રીદેવીથી નારાજ હતો અને તેને અપનાવી નહોતી. એટલું જ નહીં

અર્જુન કપૂર બહેન જહાનવીની ફિલ્મ “ધડક”ની આ રીતે જોઈ રહ્યો છે રાહ, કરી તસવીર શેર

Dayna Patel
જહાનવી કપૂર અને અર્જુન કપૂર વચ્ચે સ્પેશિયલ બોન્ડિંગ ઘણી વાર જોવા મળ્યું છે. તેથી જ્યારે અર્જુન કપૂરની બહેન જહાનવીની ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે આ

રક્ષાબંધનની રાહ જોઈ રહી છે જાહ્નવી, પહેલીવાર ભાઈ અર્જુનને રાખડી બાંધશે.

Dayna Patel
જાહ્નવી કપૂર રક્ષાબંધનના તહેવારની આતુરતાથી રાહ જોઈ રહી છે કારણકે આ વર્ષે પહેલીવાર તે અને ખુશી પોતાના ભાઈ અર્જુનને રાખડી બાંધશે. જાહ્નવીએ વાતચીતમાં કહ્યું હતું

‘કૈટરીનાને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે કે શું?’, કૈટરીનાનું હોટ ફોટોશૂટ જોઈને આ એક્ટરે કરી કોમેન્ટ

Dayna Patel
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફે 3 જુલાઇએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક શાનદાર વીડિયો પૉસ્ટ કર્યો હતો. ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવ્યો, વળી

બોની કપૂરેના કહેવા પર પણ અર્જુને ના તોડ્યો મલાઇકા સાથે સંબંધ

Dayna Patel
મુંબઇ: અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ભલે એક બીજા સાથે નજરે જોવા મળતા નથી. ભલે બંને એવું સાબિત કરવામાં લાગ્યા છે કે બંનેના સંબંધ હવે

‘ભાવેશ જોશી સુપરહીરો’નું ફર્સ્ટ સૉન્ગ ‘ચ્યવનપ્રાશ’ રિલિઝ, જુઓ હર્ષવર્ધન-અર્જૂન કપૂરનો અલગ અંદાજ

Bansari
બોલીવુડ એક્ટર હર્ષવર્ધન કપૂર ટૂંક સમયમાં ભાવેશ જોશી સુપરહિરોની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક રિયલ લાઇફ હિરોના પાત્રમાં જોવા મળશે. હર્ષવર્ધનની આ બીજી

#SonamKiShaadi : પાર્ટીમાં સલમાને અર્જૂન કપૂરને કર્યો ઇગ્નોર, છતી થઇ નારાજગી

Bansari
સલમાન ખાન અને અર્જૂન કપૂર વચ્ચેના સંબંધો છેલ્લા ઘણાં સમયથી વણસ્યા છે તેવામાં સલમાન ખાન અને અર્જુન કપૂર વચ્ચેની કોલ્ડ વોર સોનમ કપૂરના રિસેપ્શનમાં છતી

સંજય દત્ત, અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘પાનીપત’ની તૈયારી શરૂ, ‘કલંક’ની રિલીઝ ડેટ કરાઇ જાહેર

Arohi
ટોચના ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકર પોતાની મેગાબજેટ ઐતિહાસિક ફિલ્મ ‘પાનીપત’ માટે ભવ્યાતિભવ્ય સેટ બનાવડાવશે એવી માહિતી મળી હતી. અગાઉ આશુતોષ લગાન, જોધા અકબર અને મોહેં
Do NOT follow this link or you will be banned from the site!