GSTV
Home » aravalli

Tag : aravalli

અરવલ્લીના મોડાસામાં GIDCમાં આવેલી નમકીન બનાવતી ફેક્ટરીમાં લાગી આગ

Mansi Patel
અરવલ્લીના મોડાસામાં જીઆઇડીસીમાં આવેલી નમકીન બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ...

અરવલ્લીમાં વધુ એક મોતની સવારીનો વિડીયો થયો વાયરલ, RTO અને પોલીસની મીલીભગતથી વાહનચાલકોને મળ્યો છૂટોદોર

Mansi Patel
અરવલ્લીમાં વધુ એક મોતની સવારીનો વિડીયો સામે આવ્યો છે. મેઘરજમાં ખાનગી બસ પર ક્ષમતા કરતા વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. રાજસ્થાનથી ગુજરાત પ્રવેશતી બસ...

અરવલ્લી અને પાટણ જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા

Nilesh Jethva
અરવલ્લી જિલ્લાના વાતાવરણ એકાએક પલટો જોવા મળી રહ્યો છે. છુટાછવાયા વાદળો છવાતા માવઠાની દહેશત તોળાઈ રહી છે. વાતાવરણ પાલટાતા ખુડુતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે....

અરવલ્લીમાં બે માર્ગ અકસ્માતમાં બેના મોત, પોલીસે બન્ને ઘટના અંગે તપાસ હાથ ધરી

Nilesh Jethva
અરવલ્લીમાં બે માર્ગ અકસ્માત બેના મોત થયા છે. મોડાસાના સબલપુર પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે. પૂરપાટે આવતી કારે બાઇકને ટક્કર મારી હતી....

અરવલ્લી: જવેલર્સની શોપમાં ચોરીની ઘટના, ગ્રાહકના સ્વાંગમાં આવેલો અજાણ્યો શખ્સ સોનાની વીંટીઓ લઇ ફરાર

Bansari
અરવલ્લીના મોડાસાના મેઈન બજારમાં જવેલર્સની શોપમાં ચોરીની ઘટના બની છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો અજાણ્યો શખ્સ સોનાની વીંટીઓ લઈ ફરાર થઈ ગયો છે. અજાણ્યા શખ્સ બે...

અરવલ્લીમાં વરસાદને પગલે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન

Mansi Patel
અરવલ્લી જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા માવઠાથી ખાસ કરીને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અચાનક પલટાયેલા હવામાનને કારણે ભારે વરસાદ થયો. જેમાં ખેડૂતોએ મહામહેનતથી...

અરવલ્લીમાં કપાસનાં પાકમાં ફ્લાવરિંગ ન આવતા ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા

Mansi Patel
અરવલ્લી જીલ્લામાં કપાસના પાકમાં 55 હજાર હેકટરમાં ફલાવરીંગ નહિ આવતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. છેલ્લા બે દિવસથી માવઠાની શક્યતાઓને લઇ મગફળી પાકને નુકશાન થવાની...

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ

Arohi
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. શામળાજીમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. લો પ્રેશરના કારણે ક્યાર વાવાઝોડું...

અરવલ્લી : નેશનલ હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
અરવલ્લીના શામળાજી પાસે અણસોલ નજીક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રકમાં આગ લગતા ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ લાગતા અફરા...

આ બેઠક પર 150થી વધુ લોકોએ ભાજપને બાયબાય કરી કોંગ્રેસનો હાથ પકડ્યો

Nilesh Jethva
અરવલ્લીના માલપુર ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. માલપુર તાલુકાના સરપંચો અને અગ્રણીઓ ભાજપને અલવિદા...

પેટાચૂંટણી : રાધનપુર અને બાયડ બેઠક પર આટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

Nilesh Jethva
રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભાજપ-કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખે ત્રણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા....

ગુજરાતના આ જિલ્લામાં બે હજાર વિદ્યાર્થીઓની કોલેજની ઈન્ટર પરીક્ષા આ કારણોસર રદ્દ

Mayur
અરવલ્લીના શામળાજી કોલેજમાં લેવામાં આવનારી આજની પરીક્ષા રદ કરવામાં આવી છે. મેશ્વો ડેમ ઓવરફ્લો થવાના કારણે રસ્તા પરથી પાણી વહી રહ્યુ છે. અને આથી પરીક્ષા...

અરવલ્લીમાં યુવકને અપાઈ તાલિબાની સજા, ઝાડ સાથે બાંધી એવું કરાયું કે…

Nilesh Jethva
અરવલ્લીમાં વધુ એક યુવકને કેટલાક લોકોએ તાલિબાની સજા કરી હોવાની ઘટના બની છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના હોવાનું માનવામાં આવે છે. આ યુવક એક...

વાહ રે સરકારી તંત્ર, જિલ્લો અરવલ્લી પણ લાયસન્સ માટે લાઈન લગાવવી પડે છે સાબરકાંઠામાં

Nilesh Jethva
રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ માટે અરજદારોએ લાઈનો લગાવી છે. જોકે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કપરી પરિસ્થિતિ અરવલ્લી જિલ્લાના લોકોની છે. હિમતનગર આર.ટી.ઓ...

અરવલ્લીના જળાશયોમાં સતત નવા નીરની આવક, માજુમ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

Arohi
અરવલ્લી જિલ્લાના જળાશયોમાં સતત નવા નીરની આવક થઇ રહી છે. માજુમ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. માજુમ ડેમ ઓવરફ્લોથી માત્ર 1 ફૂટ દૂર છે. માજુમ...

અરવલ્લીનો વૈડી ડેમ થયો ઓવરફ્લો, 15થી વધુ ગામો સંપર્ક વિહોણા

Arohi
અરવલ્લીના મેઘરજમાં પણ ભારે વરસાદને પગલે વૈડી ડેમ ઓવરફ્લો થયો છે. વૈડી ડેમ ઓવરફ્લો થતાં વેસ્ટવેરના પાણીથી વાંધામાં પુર આવ્યું છે. પરિણામે કોઝવે સંપૂર્ણપણે ધવાઇ...

અરવલ્લી : ગણેશ વિસર્જન દરમ્યાન 7 યુવકો નદીમાં ડૂબ્યા

Nilesh Jethva
અરવલ્લીના ધનસુરાના ખડોલ ગામે ગણેશ વિસર્જન દરમ્યાન નદીમાં ડૂબેલા 7 યુવકોમાંથી 1 યુવકનું મોત નિપજ્યુ છે. જ્યારે એક યુવક જીવતો મળી આવ્યો હતો. જયારે પાંચ...

શિવમંદિરના બાંધકામ સમયે ખોદકામ દરમ્યાન માનવ અવશેષો મળી આવ્યા

Arohi
માલપુરના રંભોડા ગામે શિવમંદિરના બાંધકામ સમયે ખોદકામ દરમ્યાન માનવ અવશેષો મળી આવતા લોકોમાં વિચિત્ર લાગણી ફેલાઇ છે. ગામમાં પૌરાણિક શિવમંદિરના પુનઃનિર્માણ વખતે ખોદકામ દરમ્યાન મળેલા...

અરવલ્લી: બસ ડ્રાઇવરને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને…

Bansari
અરવલ્લીનાં માઝુમ બ્રિજ પાસે એક મોટી દુર્ઘટના ટળી તેના કારણે મોટી જાનહાની પણ ટળી ગઇ હતી.એક બસના ડ્રાયવરને ચાલુ બસે છાતીના ભાગે દુખાવો ઉપડતા ડ્રાયવરે...

અરવલ્લીમાં એક સાથે બે લુંટની ઘટના, સીસીટીવી ન આવ્યા કામ

Karan
અરવલ્લી જીલ્લામાં પોલીસની હાજરીથી કોઇ મતલબ ન હોય તેમ ચોરી લૂંટની ઘટનાઓને લૂંટારાઓ છેલ્લા કેટલાક સમયથી અંજામ આપી રહ્યાં છે. બાયડમાં એક જ દિવસમાં એક...

અરવલ્લીમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેરહેમીથી માર મારતા વાલીઓમાં રોષ

Nilesh Jethva
અરવલ્લીમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેરહેમીથી માર મારવાની ઘટના સામે આવી છે. મોડાસાની જે.બી શાહ અંગ્રેજી માધ્યમ શાળામાં આ ઘટના બની છે. શાળાના મોનિટરે...

અરવલ્લી : તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મેચ ટાઈ

Bansari
અરવલ્લીના ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટાઈ પડી છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ૯-૯ બેઠક મળી. ધનસુરામાં બે નંબરની બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય...

અરવલ્લી: ભારે વરસાદના કારણે વાત્રક નદીમાં નવા નીરની આવક

Arohi
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલના કારણે જિલ્લાના માલપુર મેઘરજની વાત્રક નદીમાં નવા નીરની આવક થઇ. જિલ્લામાં ખાબકેલ વરસાદ અને ઉપરવાસમાં થયેલ વરસાદને કારણે વાત્રક નદી બે...

અરવ્લ્લી જિલ્લા શિક્ષક સંઘની ચુંટણી વિવાદમાં, ચૂંટણી જીતવા નિતિમત્તા નેવે મુકાઇ

Nilesh Jethva
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આદેશને અવગણીને અરવ્લ્લી જિલ્લા શિક્ષક સંઘની ચુંટણી યોજાશે. સાત જુલાઇના રોજ યોજાનાર ચુંટણી‌માં ચુંટણી લડવા ઇચ્છતા શિક્ષકોની સ્કુલોના નામ ગાયબ થઇ ગયા...

સાબકાંઠા-અરવલ્લી જીલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો, સાબરડેરીના ચેરમેન પદને પડકારાયો

Arohi
સાબરકાંઠા જીલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબરડેરીમાં ચેરમેન તરીકે મહેશ પટેલની વરણી થયા બાદ હવે ડેરીના પેટા નિયમને આગળ ધરી ચેરમેન પદને પડકારવામાં આવ્યો છે. જેને...

બેરોજગારીનો રાફડો ફાટ્યો છે ત્યાં પોસ્ટ વિભાગની બેદરકારીના કારણે યુવાને નોકરી ગુમાવી

Arohi
અરવલ્લીમાં પોસ્ટ વિભાગની ઘોર બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે અને એક વિદ્યાર્થી સરકારી નોકરીનો ઈન્ટરવ્યુનો લેટર મેળવી ન શકતા નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. અરવલ્લીના માલુપરના...

LRDની પરીક્ષા આપવા જઈ રહેલા આશાસ્પદ યુવકનું ઘટન સ્થળે મોત

Arohi
અરલ્લીના રસરોલી નજીક એલઆઈડીની પરીક્ષા આપવા જઈ રહેલા યુવકનું મોત થયું. યુવક કપંડવંજ પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. જે દરમ્યાન ઝાડ સાથે મોટર સાયકલ અથડાતા...

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, હજુ વધશે: સુરતમાં ઠરી જતાં એકનું મોત

Arohi
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં પણ સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં...

બાયડના કોંગ્રેસના ધારાસભ્યે માગી 40 લાખની ખંડણી, આવ્યો આ ખુલાસો

Arohi
અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સામે ખંડણીની ફરિયાદ દાખલ થઈ છે. હિંમતનગરના હડીયોલ ગામના શખ્સે ધવલસિંહ ઝાલા સામે 40 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવી...

અરવલ્લી જિલ્લાના લોકો માટે એક સારા સમાચાર, વધુ એક મળશે મેડિકલ કોલેજ

Arohi
અરવલ્લી જિલ્લાના લોકો માટે એક સારા સમાચાર છે જિલ્લાને વધુ એક મેડિકલ કોલેજનો લાભ મળવા જઇ રહ્યો છે. આ માટે મોડાસામાં આયુર્વેદિક કોલેજ માટે જમીનની...
Do NOT follow this link or you will be banned from the site!