ટાઈગર શ્રોફ માટે આવ્યા ખરાબ સમાચાર, દિશા પટની સાથે કરવા માગે છે ઈન્ટિમેટ સીન આ હીરો
બોલિવૂડના એક્ટર અપારશક્તિ ખુરાનાએ પોતાની એવી ઈચ્છા જાહેર કરી જેનાથી ટાઈગર શ્રોફના ફેન્સને ફરી ગુસ્સો આવી ગયો છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં ખુરાનાને પૂછવામાં આવ્યું...