પહેલી જ મુલાકાતમાં વિરાટ કોહલી પર ભડકી હતી અનુષ્કા શર્મા, થઇ ગઇ હતી આવી હાલતBansari GohelAugust 31, 2020August 31, 2020બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ બંનેએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ સારા સમાચાર આપ્યા...