B’day Special: અનુષ્કાએ વિરાટ સાથે લગ્ન કરવા માટે કરી તમામ હદો પાર, ચલાવ્યું હતું આટલુ મોટુ જુઠ્ઠાણું
બોલીવુડની ખૂબસુરત એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યે અનુષ્કા શર્માને 10 વર્ષ પૂરા થઇ ચુક્યાં છે. અનુષ્કાએ...