પાયલ ઘોષનો યુટર્ન: રિચા ચડ્ડાની માફી માગવાનો એક્ટ્રેસે કર્યો ઇનકાર, કોર્ટમાં માફી માગવાની દાખવી હતી તૈયારી
બોમ્બે હાઇકોર્ટની સુનાવણી દરમિયાન રિચા ચડ્ડાની માફી માગવા તૈયાર થઈ ગયેલી બોલિવૂડની એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર માફી માગવાનો ઇનકાર કરી દીધો હતો. આ એક્ટ્રેસે ડાયરેક્ટર...