ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભાજપ અને સપાના પ્રવક્તા બાખડ્યા, પોલીસમાં કરાઈ ફરિયાદ
નોઈડાના સેક્ટર-16એ ખાતેની એક ન્યૂઝ ચેનલના ડિબેટ પ્રોગ્રામમાં ભાજપ અને સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ઝઘડી પડ્યા હતા. આ મામલામાં ભાજપના પ્રવક્તાએ સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી...