ગુજરાતમાં છો તો સુરક્ષિત છો, ગુનાખોરી સામે સરકારની સતર્કતા શિસ્તતા બની દ્રષ્ટાંતરૂપPritesh MehtaJanuary 13, 2021January 13, 2021આપણા ગુજરાતની ગણતરી શાંતિ પ્રિય ગુજરાત તરીકે દેશમાં પ્રથમ ક્રમે થાય છે. પરંતુ ગુજરાતની આ શાંતિપ્રિયતા છબીને બનાવી રાખવા માટે તેની સુરક્ષા ચોક્કસપણે સજ્જડ હોવી...