‘લોકડાઉનમાં ફ્રી કૉલિંગ, ઇન્ટરનેટ અને ડીટીએચ સેવા આપો’ : સુપ્રીમ કોર્ટના જજે જે જવાબ આપ્યો તે દરેક નેટ યુઝરે જાણવો જરૂરી
લોકડાઉન દરમિયાન માત્ર જરૂરી કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટ સામે એવી માંગણી આવી છે કે જજ પણ હેરાન થઇ ગયા છે. દેશમાં લોકડાઉન દરમિયાન ફ્રીમાં...