મોદી 28મી તારીખે પહોંચશે ન્યૂયોર્ક, 22મીથી વિદેશમાં પીએમના ભરચક કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સેશનને સંબોધીત કરશે. યુએનની મહાસભાના 74માં સેશન માટે વૈશ્વિક નેતાઓની યાદી જાહેર કરાઇ છે. આ પહેલા...