દેશમાં UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા -2019નું પરિણામ જાહેર, પ્રદીપસિંહે મેળવ્યો ટોચનો ક્રમ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ પરીક્ષા -2019નું પરિણામ જાહેર કરાયું છે. પ્રદીપસિંહે યુપીએસસી સિવિલ સર્વિસિસ (મેન્સ) ની પરીક્ષા 2019માં ટોપનું સ્થાન...