ISSF World Championship: અંકુર મિત્તલે ડબલ ટ્રેપમાં જીત્યો ગોલ્ડKuldip KariaSeptember 9, 2018ભારતીય શૂટર અંકુર મિત્તલે શનિવારે આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ તેની કારકિર્દીનો સૌથી મોટો વિજય છે. ટૂર્નામેન્ટમાં ભારતીય શૂટર્સનું...